ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી પોતાનું જ મોત નિપજાવનાર સામે ઈજાગ્રસ્ત પેસેન્જરે ફરિયાદની પૂજાવી પોરબંદરપોરબંદરમાં રામટેકરી પાસે ડ્રાઇવરની ગફલતના કારણે એક રીક્ષા ઊંધી વળી ગઈ હતી અને તેમાં રીક્ષા ડ્રાઇવરનું પોતાનું જ મોત થયું હતું અને તેમાં બેઠેલ બોખીરાના એક આધેડને ઈજા થઈ હતી. આ ઇજાગ્રસ્ત આધેડે અકસ્માત સર્જી પોતાને ઇજા કરનાર અને પોતાનું મોત નીપજાવનાર […]
Category: GUJARAT
પોરબંદરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર ધોબીનું મગજ ધોઈ નાખતી પોલીસ
ડર્ટી સેલિબ્રિટી [[[ પોલીસના સંપર્કમાં આવતા જ ભગવાન બુદ્ધની માફક ધોબીનું અચાનક હ્રદય પરિવર્તન થયું ]]] પોરબંદરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર ધોબીનું મગજ ધોઈ નાખતી પોલીસ વ્યાજે આપેલા પૈસાનું ઉઘરાણું કરતા કરતા મારામારી સુધી પહોંચી ગયેલ હિતેશ ધોબીએ પોલીસની રિકન્સ્ટ્રક્શન શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર પોતાના ગંદા ધંધા અંગે લોકોની માફી માંગી પોરબંદરના ધોબીએ […]
આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ
આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આયોજનમાં થશે વક્તવ્ય અને ચર્ચા સંવાદ મૂકેશ પંડીત, ઈશ્વરિયાસૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે. સૌરાષ્ટ્ર […]
સંજય-સપના બંટી-બબલી : પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી ગયું
એફઆઇઆર માં દર્શાવાયેલ રૂ 70.73 લાખ તો એક જ પરિવારના છે બાકી સંજય-સપના અને તેના મળતીયાઓએ ખાધેલી મલાઈનો આંકડો મોટો હોવાનું કહેવાય છે સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા સંજય-સપના-મનનની ત્રિપુટી ઉપરાંત તપાસમાં ખુલે તે તમામને આરોપી ગણાવીને થાપણદારો વતી જયેશ વરવાડીયાએ […]
ભાવનગર ડિવિઝનના રેલવે કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી
ભાવનગરટ્રેન નંબર 09511 (પાલીતાણા-ભાવનગર) દરમિયાન સિહોર રેલ્વે સ્ટેશન ખાતે એક મુસાફરનો મોબાઈલ ફોન સ્ટેશન પર રહી ગયો હતો, જેને ગેંગમેનના કર્મચારીએ લાવીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં જમા કરાવ્યો હતો. જે મુસાફરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો તે સ્ટેશન ઓફિસે પૂછપરછ કરવા પહોંચ્યો ત્યારે સ્ટેશન માસ્તર શ્રી સંજીવજીએ તેને મોબાઈલ બતાવ્યો અને જરૂરી પૂછપરછ કરીને ખાતરી મેળવ્યા બાદ […]
ભાવનગરમાં યોગ સાધકે બે હજારસૂર્ય નમસ્કાર કરીને સર્જ્યો વિક્રમ
પતંજલિ યોગ પરિવારનાં નરેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૧ કલાક કર્યા સૂર્ય નમસ્કાર મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગરમાં પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ બે હજાર સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો છે. સ્વામી શ્રી બાબા રામદેવજી પ્રેરિત પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં ૬૨ વર્ષીય યોગ શિક્ષક શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ સતત ૧૧ કલાક સૂર્ય નમસ્કાર કર્યા છે. આ […]
બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાતનો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠી ક્ષત્રિય સમાજની રજૂઆત
[[ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનો આક્રોશ ]] બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાત નો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠે ક્ષત્રિય સમાજની રજૂઆત નોકરી અને સ્વમાનને નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે ફરિયાદીઓ દ્વારા પોલીસ પ્રશાસનને દબાણ કરાંતા હોવાના વિડિયો ધ્યાને આવ્યા નીલવડામાં બનેલા બનાવના સમયે બાબરા પોતાના ઘરે હોવા છતાં રવિરાજ ઉપર પણ એટ્રોસિટી એક્ટ […]
ધો. 10 & 12ના વિધાર્થીઓ માટે જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો
હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને […]
2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ
લેખાજોખા 2024 આવું આવું હતું… 2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ – ૧૬ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી જાહીર સમસુદીન રહે. ફતેહવાડી અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલ છે. મહાત્માં ગાંધી બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ દ્વારા પોલીસ સ્ટેશન સુદ્રઢ બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ
બોખીરામાં 21 વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
પરિણીત યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે ભેદભરમ: સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા તપાસ ચક્રો ગતિમાન પોરબંદરબોખીરામાં એક 21 વર્ષની યુવાન પરણીત મહિલાએ પોતાના ઘરે કોઈ ભેદી કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરમાં તા.૨૬/૧૨/૨૦૨૪ના ૩/૦૦ વાગ્યા પછી કોઇપણ સમયે બોખીરા રામકૃષ્ણ મિશનની બાજુમા એક રહેણાંક […]
