દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત, પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા –
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પ્રચાર માટેના વાહનો રજિસ્ટર કરાવવા ફરજિયાત જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત તા. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર…
