Headlines

રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવનગર અને અલંગ ખાતે દાત ના રોગો નો વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પ

સુમિત ઠક્કર ,ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૬ સોમવારે નેશનલ ટૂથ-એક ડે નિમિતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સંચાલિત દિવાનપરા રેડક્રોસ ભવન અને રેડક્રોસ હોસ્પિટલ અલંગ ખાતે દાંત ના નિષ્ણાત ડૉકટર દ્વારા દાંત ની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી, તેમજ દાંત માં થતા રોગોની માહિતી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ડો દિલીપભાઈ વાળા…

Read More

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન ખબર જગત , પોરબંદર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1,…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. શંકરલાલ રામશંકર શુક્લના પુત્ર સુનિલભાઈ (ઉ.વ. 60) તે નવીનભાઈ (પેન્ટર) અને સરોજબેન (ભુજ)ના ભાઈ, નીતાબેનના દિયર અને રોહિતના પિતરાઈ ભાઈ તારીખ 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 12 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.  _____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા: નયારા એનેર્જીના સહયોગથી 500થી વધુ વિદ્યાર્થીઓએ સોફ્ટ સ્કિલ્સ તાલીમ મેળવી

– મોટા માંઢામાં ગૌશાળાનું નવીનીકરણ: સીએસઆર હેઠળના વિવિધ પ્રકલ્પોની સરાહના – – સિંહણ, મોટા લાખિયા અને વાડીનારમાં પશુધન સંવર્ધન અંગે કાર્યક્રમો યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલી વિશ્વ સ્તરની કંપની નયારા એનેર્જીના સહયોગથી જામનગર અને દ્વારકા જિલ્લામાં રોજગાર કૌશલ્ય અંગેની સોફ્ટ સ્કિલ્સ તાલીમ પૂર્ણ કરનારા 500થી વધુ સ્થાનિક યુવાનોને…

Read More

પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા માનવસેવા પહેલ: ખાટલા વિતરણ કાર્યક્રમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજરોજ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે ખાટલા (પલંગ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના રોડ તથા ગલી વિસ્તારોમાં સફાઈ કાર્ય કરતા તેમજ ઝૂંપડામાં રહેતા કામદારોના પરિવારજનો માટે આયોજિત આ માનવસેવા કાર્ય અંતર્ગત કુલ 100 ખાટલા (પલંગ) નું…

Read More

જામનગર સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા જામ વંથલીમાં યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 79 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા- સમસ્ત પંચકોશી ભરવાડ સમાજના અગ્રણી રાજુભાઈ ભરવાડનું સન્માન કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૬        જામનગર જિલ્લાના જામ વંથલી ગામ ખાતે જામનગર જિલ્લા સમસ્ત પંચકોશી ભરવાડ સમાજ આયોજિત 15 મા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 79 નવદંપતીઓએ દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.       આ સમૂહ લગ્ન ઉત્સવમાં…

Read More

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાણાવાવ-કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક સાધ્યો

માંડવીયાના હસ્તે અને કેબિનેટ મંત્રી મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટેરી ખાતે આહીર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત…

Read More

ભાવનગરમાં 4 ક્વાડ્રુપ્લેટ્સ નવજાત શિશુઓને 63 દિવસની સફળ સારવાર બાદ તંદુરસ્તી સાથે ડિસ્ચાર્જ: સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય NICU ટીમ દ્વારા HOD ડો.મેહુલ એમ.ગોસાઈ અને ટીમ દ્વારા થયેલ નોંધપાત્ર કામગીરી

ડો. યશ દવે, ભાવનગર સર ટી હોસ્પિટલ ના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ થયેલા ચાર નવજાત શિશુઓ (ક્વાડ્રુપ્લેટ્સ) ને કુલ 63 દિવસની સફળ અને સુવ્યવસ્થિત તેમજ સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેની પરીસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દંપતિ છેલ્લા 15 વર્ષથી નિ:સંતાન હતા અને…

Read More

આદિત્યાણામાં “હનુમાન” ઉપર હુમલાના કેસમાં કોટડા ગેંગના 5 શખ્સોને 7 વર્ષની કેદ ફરમાવતી અદાલત 

અદાલતે 15 મૌખિક પુરાવાઓ અને આઠ દસ્તાવેજી પુરાવાઓ સાથે એપીપી જયેશ ઓડેદરાની ધારદાર દલીલો ધ્યાને લીધી    ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા આદિત્યાણા નજીક એક યુવકને રોકી અકસ્માત સર્જી માર મારવાના કેસમાં રાણાવાવ કોર્ટે 5 આરોપીઓને અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કુલ 7 વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફરમાવ્યો છે.   આ…

Read More

ખંભાળિયા નજીક મોટરસાયકલ અકસ્માતમાં યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫           ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતો તનવીર મકબુલભાઈ ખીરા નામનો 18 વર્ષનો યુવાન તેના મિત્ર અશફાક સાથે યામાહા મોટરસાયકલ પર બેસીને મંગળવાર તા. 3 ના રોજ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે ઉર્ષના મેળામાં ગયો હતો. જ્યાંથી સાંજના સમયે પરત ફરતી વેળાએ બાઈક ચાલકે તેનું મોટરસાયકલ પૂરઝડપે…

Read More