Headlines

ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યું: મૂકેશ પંડિત

લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં મૂકેશ પંડિતે સરપંચ તથા પત્રકાર તરીકેનાં વર્ણવ્યાં અનુભવો ઈશ્વરિયા શનિવાર તા.૮-૨-૨૦૨૫ સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં ગ્રામીણ અભ્યાસ સ્નાતક ( બી.આર.એસ. ) વિભાગમાં ‘આજનાં ગ્રામ વિકાસમાં આવી રહેલાં પરિવર્તનો’ વિષય પર કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું. વ્યાખ્યાનમાં તેઓએ પોતાનાં તત્કાલીન સરપંચ તરીકેનાં અનુભવો અને વિકાસની સતત બદલાતી પરિભાષા તથા…

Read More

સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી, ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ધર્મિષ્ઠા ત્રિવેદીએ મેળવી Ph.Dની પદવી

મૂકેશ પંડિત, ભાવનગર, તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫ નારી એટલે મમતા અને ક્ષમતાનો સુભગ સમન્વય શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ મેળવી Ph.D ની પદવી. પાલિતાણા, ભાવનગરસ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી એ મેળવી Ph.Dની…

Read More

ખંભાળિયામાં માનસિક રીતે અસ્વસ્થ પરપ્રાંતિય તરુણીએ આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૨-૨૦૨૫        મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ પરિસ્થિતિમાં ગત તારીખ 3 ના રોજ તેણીએ માંઝા ગામના દેવુભાઈ લીલાભાઈ કારીયાની વાડીમાં જંતુનાશક દવા પી લેતા તેણીને…

Read More

ભાટિયામાં સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ ખાતે સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૨-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી સર્વે સમાજની કન્યાઓ માટેની એકમાત્ર છાત્રાલય સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં કન્યાઓ જીવનમાં પોતાનું સ્વ રક્ષણ કરી શકે તે માટેની સેલ્ફ ડિફેન્સની તાલીમ તજજ્ઞો દ્વારા અપાય છે.             કેળવણી એટલે માત્ર અક્ષર જ્ઞાન નહિ પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ. આ…

Read More

સલાયામાં યુવાન ઉપર જીવલેણ હુમલા કેસમાં પાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત 10ને 10 વર્ષની કેદ : “આપ”ના ઉમેદવારને પણ સજા ફટકારતી ખંભાળિયા સેશન્સ કોર્ટ

સામા પક્ષે ક્રોસ ફરિયાદમાં નવને આજીવન કેદ જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે નવ વર્ષ પૂર્વે એક યુવાન પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સલાયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તેમજ “આપ”ના વર્તમાન ઉમેદવાર સહિત 10 શખ્સોને ખંભાળિયાની સેશન્સ અદાલતે દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ તકરારમાં…

Read More

પોરબંદરમાં કેન્સરની બીમારીથી કંટાળી 36 વર્ષના યુવક જીવન કેન્સલ કરી નાખ્યું

પોરબંદરપોરબંદરના મેસુરભાઇ ડાયાભાઇ મોરી ઉ.વ.-૩૬ રહે. ઇન્દિરાનગર)ને કેન્સરની બિમારી હોય તેનાથી કંટાળી જઇને ગળે ફાંસો ખાઇ જતા મરણ ગયા છે. તા.૭/૨/૨૦૨૫, ૧૦/૩૦ પહેલા ઇન્દીરાનગર ખાતે બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એમ.ભોળાએ તપાસ હાથ ધરી છે.

Read More

પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદરપોરબંદરમાં તા.૭/૨/૨૦૨૫ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા કે.આર.સી ફુડ કંપની માં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે…

Read More

મંડેરની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 13 વર્ષની છાત્રા ઉપર બળાત્કાર કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ

શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવા બાબતે POCSO તથા બીએનએસ અંતર્ગત નોંધાયેલ ગુનાની ફટાફટ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરતી પોરબંદર જિલ્લા પોલીસ પોરબંદરપોરબંદર જિલ્લાના માધવપુર પંથકના મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક વિપુલ ગોહેલ દ્વારા 13 વર્ષની બાળકી ઉપર થયેલ બળાત્કાર કાંડમાં પોરબંદર પોલીસે ભોગ બનનારને ન્યાય અપાવવા માટે તત્કાલ એક્શન લઈ આરોપીની ધરપકડ કરી માત્ર નવ દિવસમાં…

Read More

પોરબંદરમાં આરટીઓ, પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી ઉજવણી

હેલ્થ ચેકઅપ, ફાયર સેફટી અને CPR તાલીમનું આયોજન: વાહન ચાલકોએ મોટી સંખ્યામાં સેવાનો લાભ લીધો પોરબંદરસમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર પોલીસ, ટ્રાફિક શાખા એઆરટીઓ પોરબંદર અને જેસીઆઈ પોરબંદર દ્વારા પણ પોરબંદર જિલ્લામાં જુદાજુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ,…

Read More

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

હરેશ જોષી, ટીમાણા પહેલી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની કોસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો અગ્રેસર રહ્યા હતા. જેમાં અન્ડર 14 ભાઈઓમાં ચાવડા આશિષ આણંદભાઈ (સખવદર), નાદવા કાર્તિક હર્ષદભાઈ (રોયલ)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અંડર 14 ભાઈઓમાં જ બે બાળકોએ બીજો…

Read More