Headlines

પોરબંદરના સાંદીપનિ વિદ્યનિકેતાનમાં શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવ અંતર્ગત ધાર્મિકકાર્યો સાથે મેડિકલ કેમ્પ યોજાયો

પોરબંદરના સાંદીપનિ વિદ્યનિકેતાનમાં શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ધાર્મિકકાર્યો સાથે-સાથે માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્પસનું પણ આયોજન કરવામાં આવેલ હતું. શ્રીહરિ મંદિરના પાટોત્સવના ચોથા દિવસે તા.૨૪-૦૧-૨૬, સવારે સાંદિપની ગુરુકુળ ખાતે સવારે ત્રણ મેડીકલ કેમ્પસ સેવાયજ્ઞની પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાના કરકમલો દ્વારા મંત્રોચ્ચાર સાથે “દીપ પ્રાગટ્ય” કરી શુભ શરૂઆત કરવામાં આવેલ. આ…

Read More

રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવાના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડીત, રેવા રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવા ના સંયુક્ત ઉપક્રમે તારીખ 26/01/2026 ના રોજ સાંજે 8 કલાકે આયોજિત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સફળ રહ્યો. પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક સુંદર કૃતિઓ તૈયાર કરીને મંત્રમુગ્ધ કરી દીધા અને અનેક વેશભૂષા, નાટક, ગરબા, ડાન્સ, એકપાત્રિય…

Read More

રાણાવાવના આસીયાપાટ તથા ગંડિયાવાળાનેસમાં દબાણખોર ગુંડા તત્વોના પાકમાં બાંધકામોનો કડૂસલો બોલાવતી રાણાવાવ પોલીસ: મામલતદાર કચેરી સાથે મદદમાં રહી “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના બે જાણીતા ગુંડાઓએ કરેલા પાકા મકાન બાંધકામોને રાણાવાવ થાણા અધિકારી તળાવીયા અને તેમની ટીમે બુલડોઝરની મદદથી હતા-નહોતા કરી નાખ્યા છે. મામલતદાર કચેરી સાથે મદદમાં રહી પોલીસે “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું હતું. ગુજરાત ડી.જી.પી. તરફથી અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦…

Read More

પોરબંદરમાં અતિ ચકચારી જમીન કૌભાંડમાં આરોપીને જામીન આપતી કોર્ટ

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ખાપટ ગામના રહેવાસી રાંમીબેન વેજાભાઈ ભુવા દ્વારા એવા મતલબની ફરિયાદ લખાવેલી હતી. કે, પોતાના પતિ વેજા કાના ભુવા ના નામે રહેલી જમીનના રૂપિયા એક કરોડ બેતાલીસલાખ પુરા જેવી રકમ ચૂકવેલ ન હોય અને પોતી રીતે સહી કરાવી દસ્તાવેજ કરાવી લીધેલા હોય તેવી જાણવણી પોરબંદરના અલગ અલગ ૩૨ વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ…

Read More

મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડીત, મહુવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સ્કૂલ પ્રિન્સિપલ. અને શિક્ષક ગણ અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી પીબીએસ સેન્ટરના કાઉન્સેલર જીજ્ઞાબેન ગોસ્વામી અને હેતલબેન મકવાણા તેમજ સાયબર ક્રાઇમ વિભાગ માંથી ધ્રુવભાઈ…

Read More

૭૭મા ગણતંત્ર દિવસે ભાવનગર સર ટી હોસ્પિટલ બાળ આરોગ્ય વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કાર

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગમાં /01/2026 અને ૭૭મા ગણતંત્ર દિવસના શુભ અવસરે, સર ટી હોસ્પિટલ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરના પિડિયાટ્રિક્સ વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન આપનાર ભાવનગર મેડિકલ કોલેજ ડિન ડૉ. ચિનમય શાહ, અધિક ડીન ડો. અમિત પરમાર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.અશોક વાળા અને વડા ,…

Read More

દ્વારકાના ગોમતી તટે ભકિતનો મહાસાગર શંકરાચાર્ય ઘાટ પર નિત્ય સંધ્યા આરતીનો દિવ્ય નજારો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬      ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર તીર્થધામ દ્વારકામાં જગતમંદિર નજીકમાં વહેતી પવિત્ર ગોમતી નદીના કિનારે દરરોજ સાંજે એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય સર્જાય છે. શંકરાચાર્ય ઘાટ પર યોજાતી નિત્ય સંધ્યા આરતી પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. – ભકિત અને સંસ્કૃતિનો અનોખો સંગમ –   સૂર્યાસ્તના સમયે…

Read More

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા. 29 જાન્યુઆરીના રોજ દ્વારકાના અનિલભાઈ પરસોતમભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પરિવારમાં યજ્ઞોપવિત પ્રસંગે આગામી બુધવાર તા. 28 ના રોજ દ્વારકાના જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.      આ…

Read More

ખંભાળિયામાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬        ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ 36 માં સમૂહ લગ્નમાં ઉપસ્થિત આગેવાનો, જ્ઞાતિજનોએ નવદંપતીઓને શુભાશીષ અને શુભકામનાઓ પાઠવી હતી. આ આયોજન માટે જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત…

Read More

ખંભાળિયામાં જુદા જુદા સ્થળોએ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬       ખંભાળિયા પંથકમાં તાજેતરમાં જુદા જુદા સ્થળોએ ચોરીના બનાવ બનવા પામ્યા હતા. જેને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થળોએ સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ “નેત્રમ” સાથે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી સ્ટાફના હેમતભાઈ…

Read More