Saturday July 26, 2025

ખંભાળિયા: ખેલ મહાકુંભમાં દાંતા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ, […]

સૌરાષ્ટ્ર કક્ષાએ ખેલ મહાકુંભમાં ફૂટબોલમાં અન્ડર-14 બહેનો ભાવનગર ગ્રામ્ય ફાઇનલમાં રનર્સ અપ: ઢુંઢસર પ્રાથમિક શાળાની 9 દીકરીઓ રાજ્ય કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનનું કરશે પ્રતિનિધિત્વ

મૂકેશ પંડિત, ઢુંઢસર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ની ફૂટબોલ સ્પર્ધા માં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે રમાયેલ ફાઇનલ માં ભાવનગર ગ્રામ્ય અને DLLS જામનગર વચ્ચે અન્ડર-14 બહેનો ની ફૂટબોલ ની રસાકરી ભરી મેચ માં ભાવનગર ગ્રામ્ય નો 2-0 થી પરાજય થતા ટીમ રનર્સ […]

પાલીતાણા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા યોગ કેન્દ્રમાં મોનિકા સોમપુરાની નિઃશુલ્ક સેવા

હરેશ જોષી, પાલીતાણા યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા આપવામાં આવેલી એક અમૂલ્ય ભેટ છે. તે મન ,શરીર અને આત્માનું જોડાણ કરનારી પ્રક્રિયા છે. આપણે જીવન જીવવાની શૈલીમાં ફેરફાર કરી નવી ચેતના ઉત્પન્ન કરવા તથા શરીરને સુખમય અને નીરોગી બનાવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. આજની વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં મનની શાંતિ અને એકાગ્રતા […]

પોરબંદર ખાતે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ૩.૦ યોજાયો

સ્પેશિયલ ખેલ મહાકુંભમાં જિલ્લા કલેક્ટર એસ. ડી ધાનાણી સહિતનાં મહાનુભવો ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો પોરબંદર, તા.૧૨:દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૩.૦માં જિલ્લા કક્ષાની જુદી-જુદી ચાર કેટેગરીનાં દિવ્યાંગ ખેલાડીઓની માટે વિવિધ રમત સ્પર્ધાઓ પોરબંદર ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર એસ. ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી અને પોરબંદરમાં મહાનગરપાલિકાના મ્યુ. કમિશ્નર એચ. […]

ખેલ મહાકુંભ 3.0ની કરાટે સ્પર્ધામાં 6 ગોલ્ડ, 3 સિલ્વર તથા 4 બ્રોન્ઝ મેડલ સાથે ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર

હરેશ જોષી, ટીમાણા ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ 6 ગોલ્ડ મેડલ , 3 સિલ્વર મેડલ તથા 4 બ્રોન્ઝ મેડલ મેળવીને આખી સ્પર્ધામાં સૌના મનને જીતી લીધા હતા. એક જ શાળાના 13 જેટલા બાળકોએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવીને જીલ્લા કક્ષાએ આગવી […]

ટીમાણાની ટીમ: ખેલ મહાકુંભ ૩.O અંતર્ગત જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 13 બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ

સાત વિદ્યાર્થીઓએ પ્રથમ નંબરે રહીને કૌવત બતાવ્યું હરેશ જોષી, ટીમાણા ભાવનગર ખાતે યોજાયેલ ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 7 બાળકો પ્રથમ ક્રમાંકે, 3 બાળકોએ બીજા ક્રમાંકે તથા 9 બાળકો ત્રીજા ક્રમાંકે રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર – 14 ભાઈઓમાં જાની ચિરાગભાઈ પ્રવિણભાઇ (ટીમાણા) તથા જાની માધવભાઈ જીવરામભાઇ (ટીમાણા)એ […]

નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં સૌથી વધુ 17 મેડલ મેળવતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો: શાળાના આચાર્ય બી. એ.વાળાએ પણ 3 મેડલ મેળવ્યા

હરેશ જોષી, પાલીતાણાપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શેત્રુંજી નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ,ભાવનગર ખાતે બે દિવસ સુધી યોજાયેલ જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ નવ ગોલ્ડ મેડલ અને પાંચ સિલ્વર મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. […]

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં ખંભાળિયાની પી.એચ. વીરજીયાણી કન્યાશાળા નં. 3ની છાત્રાઓ વિજેતા બની

કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયા હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશનમાં ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ અવ્વલ

ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ વિજેતાઓને સન્માનિત કરાયા જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

લવરડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ

હરેશ જોષી, ટાણા ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શિહોર તાલુકાની ટાણા કેન્દ્રવતી શાળાની પેટા શાળા શ્રી લવરડા પ્રાથમિક શાળાના બાળકોએ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ બહેનોના વિભાગમાં વિજેતા થઈ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે. તેમજ ભાઈઓના વિભાગમાં પણ રનર્સ આપ બનતા અંડર 14 વિભાગમાં ભાઈઓ પણ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

Back to Top