Headlines

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે મેગા નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        જાણીતા દાતા અરવિંદભાઈ શાહ…

Read More

નીટ-યુજી ૨૦૨૬ પેપર લીક મામલે સીબીઆઇ એક્શન મોડમાં: મુખ્ય પેપર સેટરની કરાઈ ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG ૨૦૨૬ ના પેપર લીક થવાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને એક બહુ મોટી સફળતા મળી છે. સીબીઆઇની ટીમે દેશભરમાં દરોડા પાડીને આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને કેમિસ્ટ્રી વિષયના પેપર સેટરની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીએ…

Read More

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ પૂરક પરીક્ષાની જાહેરાત: ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં એક અથવા બે વિષયમાં અનુત્તીર્ણ થયા છે, તેઓ આ પરીક્ષા આપી શકશે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ…

Read More

ખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા ગુનાહિત તત્વો સામે પાસા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા સામાજિક ઇસમો સામે કરવામાં આવેલી…

Read More

હોર્મુઝની ખાડીમાં સુરક્ષા કટોકટી: અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રિડમ’નો અંત અને ભારત પર અસર

ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝની ખાડીમાં ફરી એકવાર અસ્થિરતાના વાદળો ઘેરાયા છે. અમેરિકી સંરક્ષણ વિભાગ ‘પેન્ટાગોન’ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજો અને તેલના ટેન્કરોને આપવામાં આવતી લશ્કરી સુરક્ષાનો કાર્યક્રમ ‘પ્રોજેક્ટ ફ્રિડમ’ સત્તાવાર રીતે બંધ કરી રહ્યા છે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય…

Read More

ખંભાળિયા ધાર્મિક સેવા પ્રવૃત્તિ બદલ મહંતને સન્માનિત કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫  ખંભાળિયામાં છેલ્લા 35 વર્ષથી શ્રી મારુતિ રામધૂન મંડળ ચલાવતા સુરેશભાઈ મહંત અને ગ્રૂપ દ્વારા દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લ્યે છે. ત્યારે આજના આ પાવન પર્વે સુરેશભાઈ મહંતનું છબી અર્પણ કરીને ઉપરણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું….

Read More

ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

– જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી, પરેડ નિરીક્ષણ કર્યું – – ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ પ્રશસ્તિપત્ર વડે સન્માનિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫                પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લાવાસીઓને શુભકામના પાઠવતા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા નામી અનામી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરને ડોનેશન રૂપે મળેલી કેન્સર સ્ક્રિનિંગ વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલના ધ્યેયને વધુ ગતિ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રિનિંગ વાન – આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે.આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ ,મેમોગ્રાફી યુનિટ…

Read More

ખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે શુક્રવારથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

– એનિમલ ચેરીટેબલ તેમજ આઈ બેલી ગ્રુપ દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આઈ બેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર તારીખ 18 થી તા. 24 એપ્રિલ સુધી ખંભાળિયા – જામનગર હાઈવે પર શ્રી આઈ બેલી આવળ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ જાન્યુઆરીએ રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ

રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧.૩૦ લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજકોટ રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૪ જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ…

Read More