Headlines

જન્મદિન શુભેચ્છા : દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના સુપુત્ર શ્રી ધનરાજભાઈ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ છે.            ધનરાજભાઈ નથવાણી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર છે અને સાથે-સાથે તેઓ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી તેમજ ફોર્ચ્યુન 500માં સામેલ કંપની રિલાયન્સ…

Read More

ભાવનગર રેલવે ડિવિઝનમાં ગુરુવારે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે 06 માર્ચ, 2025…

Read More

દરિયાઈ સરહદે મરીન પોલીસનું મોટું ઓપરેશન: નિયમોનો ભંગ કરી ગેરકાયદે માછીમારી કરતી ૩ ફાઈબર બોટો ઝડપાઈ

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર (૨૩ મે ૨૦૨૬) ગુજરાતના સંવેદનશીલ દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે નવીબંદર મરીન પોલીસે સમુદ્રમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ૨૩ મે ૨૦૨૬ ના રોજ ગોસાબારા દરિયાઈ પટ્ટી પર કલર કોડિંગ કે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગર શંકાસ્પદ રીતે ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારી કરી રહેલી ત્રણ આધુનિક…

Read More

જામનગરના એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના આત્મશ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર જામનગર શહેરમાં વડીલોની સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર સંચાલિત એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ દ્વારા એક અનોખી અને ધાર્મિક પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો પોતાના પરિવારના પિતૃઓના મોક્ષ માટે ધાર્મિક વિધિઓ અને કથાઓનું આયોજન કરતા હોય છે, પરંતુ આ આશ્રમે એક ડગલું આગળ વધીને…

Read More

ભાણવડમાં સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે દિવ્ય ગુરુકુલમનું ભવ્ય નિર્માણ

– મોટી સંખ્યામાં બાળાઓ વિના મૂલ્યે કરી શકે છે અભ્યાસ કુંજન રાડિયા, ભાણવડ તા. ૦૬-૦૨-૨૦૨૫        શિક્ષણ જગત માટે ભાણવડમાં ઐતિહાસિક નોંધ લેવા જેવી શિક્ષણ સંસ્થા એટલે ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન અને ઘુમલી ગામની તપોવન વિશ્વવિદ્યાલય. તેમાં પણ સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમ કે જેમાં સર્વે જ્ઞાતિની 250 દીકરીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે છે….

Read More

રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટરાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ ફરમાવ્યો છે.શહેર પોલિસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશનરની કચેરી, જિલ્લા કલેક્ટરની કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, રાજકોટ શહેર…

Read More

ભાણવડ પંથકમાં પશુ સંસ્થા દ્વારા એક જ દિવસ માં સાત અબોલ જીવોના જીવ બચાવાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા માટે સમર્પિત ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા માનવતા મહેકાવતી કામગીરી કરી એક જ દિવસમાં સાત જીવોને નવજીવન આપવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની ટીમે ભાણવડના મફતિયા પરા વિસ્તારમાં કૂવામાં ખાબકેલી એક ગાયને સલામત રીતે બહાર કાઢી હતી. આ સાથે રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી કૂવામાં મોત…

Read More

કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલ લુટમાં પોરબંદર જિલ્લાના બે સહિત 3 આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.           આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે…

Read More

ચીનનું સ્પેસ મિશન ‘શેનઝોઉ-૨૨’ સુપર સક્સેસફુલ: ત્રણ અવકાશયાત્રીઓ પૃથ્વી પર સુરક્ષિત પાછા ફર્યા

ધ ગ્રેટ વર્લ્ડ, બેઇજિંગ — ચીનની અવકાશ સંશોધન ક્ષેત્રની મહત્વાકાંક્ષાને આજે એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. ચીનનું અત્યાધુનિક સ્પેસક્રાફ્ટ ‘શેનઝોઉ-૨૨’ (Shenzhou-22) તેના નિર્ધારિત સમયપત્રક મુજબ ત્રણ ચાઈનીઝ અંતરિક્ષ યાત્રીઓ – ઝાંગ લુ, વુ ફેઈ અને ઝાંગ હોંગઝાંગને સુરક્ષિત રીતે લઈને પૃથ્વી પર પાછું ફર્યું છે. આ સ્પેસક્રાફ્ટ ઉત્તરી ચીનમાં આવેલા ઇનર મંગોલિયા…

Read More