Headlines

દ્વારકા માર્ગ પર સંભળાય છે માત્ર એક જ નાદ “જય દ્વારકાધીશ”

– નિર્વિધ્ને સતત ચાલતા દ્વારકા પદયાત્રીઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       કાળીયા ઠાકોર સંગ હોળી- ધુળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે. ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે. જેમાં ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ખંભાળિયામાં ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ

ધ ગ્રેટ વર્લ્ડ જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ખંભાળિયા તાલુકા મંડળ હેઠળની આઠ જિલ્લા પંચાયત સીટ, 24…

Read More

3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર

ગુજરાત અને ભારતના ઇતિહાસ માં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે સ્થાનિક સ્તરે કોણ સંડોવાયેલું છે તે બાબત પર તપાસ કેન્દ્રીત પોરબંદરપોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સ નો મામલો હવે તપાસની એરણે ચડશે. એન.સી.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેરે લઈને પોરબંદરની કોર્ટ 5 દિવસ…

Read More

પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…

પ્રયાગરાજ ( તસવીર કથા – મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો સવારનાં પહોરથી જ પંખીડાઓ પણ તેમનું કર્મ શરૂ કરે છે. કુંભમેળાનાં…

Read More

દ્વારકાના કુંડલીયા ભવનમાં આગ લાગતા અફરાતફરી

– સદભાગ્યે મોટી જાનહાની ટળી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬       દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.       આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે…

Read More

પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડાને ચેક પાછો ફર્યાના કેસમાં ૧ વર્ષની સજા કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર હાલ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની ફરીયાદોનુ પ્રમાણ પોરબંદરની કોર્ટમાં વધતુ જતુ હોય અને તેમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક પાછા ફર્યાના કેસોમાં રોજ બરોજ અલગ અલગ સિધ્ધિઓ પ્રાપ્ત કરતા હોય ત્યારે નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના કેસોમાં હવે ધીરે ધીરે સજા થવાનુ પ્રમાણ વધતુ જાય છે. અને તે મુજબ પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત…

Read More

પોરબંદર જિલ્લામાં પાણી પુરવઠા યોજના હેઠળ ૧૪૭ ગામોને પાણી આપવા માટે ૬ જૂથ યોજના કાર્યરત

જિલ્લા પાણી પુરવઠાની રાણાવાવ ગ્રુપ યોજના અંદાજિત રૂ.૧૧૨ કરોડ કામો તાંત્રિક ચકાસણી સમિતિમાં હાલ મંજૂરી હેઠળ ચોમાસા દરમિયાન રાણાવાવ ગ્રુપ યોજના લાઈનમાં ભંગાણ થતાં ૨૧ ગામો શુદ્ધ પીવાના પાણી વંચિત ન રહે તે વૈકલ્પિક વ્યવસ્થા કરીને પાણીનું વિતરણ કરાયું પોરબંદરપોરબંદર જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ૩ તાલુકાના ૧૪૭ ગામોને પાણી પુરવઠો આપવા માટે ૬…

Read More

ખંભાળિયા, ભાણવડમાં અસાજિક તત્વોના 32 જેટલા વીજ જોડાણો રદ કરાયા

– 58 આસામીઓને રૂ. 27.79 લાખની રકમનો દંડ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ આવા તત્વોના વીજ જોડાણના ચેકિંગ કરી અને ગેરકાયદેસર વીજ જોડાણ રદ કરવાની કાર્યવાહી પીજીવીસીએલને સાથે રાખીને અહીંના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી….

Read More

ખંભાળિયાના સામાણી પરિવારના દ્વારે લગ્નન ો રૂડો અવસર

શુભ વિવાહ :: ચિ અમન * ચિ. ટીશા :: ખંભાળિયાના શ્રીમતી કાજલબેન સ્વ. લલીતભાઈ (લખન) ત્રિકમદાસ સામાણીના સુપુત્ર તથા શ્રી હસમુખભાઈ સામાણીના ભત્રીજા ચિ. અમનના શુભ લગ્ન શ્રીમતી ગીતાબેન તથા શ્રી ચેતનભાઈ નારાયણદાસ ગોકાણીની સુપુત્રી ચિ. ટીશા સાથે શનિવાર તારીખ 25-04-2026 ના શુભ દિને અત્રે બેઠક રોડ ઉપર આવેલા શ્રી રાજપુત સેવા સમાજ ખાતે યોજાયા…

Read More