ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ખંભાળિયા આર.ટી.ઓ.ની કડક કાર્યવાહી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬ વાહનોમાં લગાવવામાં આવેલી ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ગુજરાતભરમાં એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તેજ પ્રકાશ લેરાવતી આ વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટના કારણે સામેથી આવતા વાહન ચાલકોને તેમના વાહન ચલાવવા તેમજ કાબુમાં રાખવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અમુક સંજોગોમાં અકસ્માત થવાની પણ પૂરી સંભાવનાઓ રહેલી…
