Headlines

શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય તથા 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા,…

Read More

તગડી ગામે પૈસાની માથાકૂટમાં વચ્ચે પડનાર આધેડ પર લાકડીથી હુમલો

આધેડે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારના બીછાનેથી ઘોઘા પોલીસમાં હુમલાવર બાપ દીકરા સામે નોંધાવી ફરિયાદ ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામે એક બાપ દીકરો એક વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા તેમાં વચ્ચે પડેલ એક આધેડને બંને બાપ દીકરાએ અડફેટે લઈ લાકડી વડે માર માર્યો હતો. આધેડે બંને બાપ દીકરા સામે ઘોઘા પોલીસમાં એફઆઇઆર કરાવી…

Read More

ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર

ગ્રામ્ય કક્ષાની કોલેજો અંગે આચાર્યને વિવેકબુદ્ધિપૂર્વક નિર્ણય લેવા સૂચના આપવામાં આવી ધ ગ્રેટ વર્લ્ડ, સુરત સુરત જિલ્લામાં આજરોજ સવારે થઈ રહેલા ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓની સુરક્ષા સૌથી મહત્વની બની છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ, સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓ હેઠળ આવતી કોલેજોમાં…

Read More

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ઐતિહાસિક તેજી: વર્ષો પછી ‘મર્સલાઇન’ ગ્રૂપનું વિશાળ નાઇજીરીયન કન્ટેનર જહાજ ભંગાણ અર્થે પ્લોટ નંબર ૮૪ પર લંગારાયું

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર/અલંગ ભાવનગરના વિશ્વવિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંબા સમયની મંદી બાદ આજે આંતરરાષ્ટ્રીય સ્તરેથી મોટા સમાચાર આવ્યા છે. પ્લોટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તાએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપની ‘મર્સલાઇન’ ગ્રૂપનું આશરે ૨.૫ લાખ ટન વજન ધરાવતું વિશાળ નાઇજીરીયન કન્ટેનર કાર્ગો જહાજ ‘એમ.વી. ઓશન કિંગ’ (M.V. Ocean King) ભંગાણ અર્થે…

Read More

ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર અને આણંદના બિઝનેસમેન હિતેશ દત્તાણીનો જન્મદિવસ ઉજવાયો

જામ ખંભાળિયા      ખંભાળિયાના જુના અને જાણીતા દત્તાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જીવનભાઈ જેઠાલાલના સુપુત્ર હિતેશભાઈ દત્તાણી નો શાનદારરીતે ઉજવાયો હતો. તારીખ 31 જાન્યુઆરી 1969 ના રોજ જન્મેલા હિતેશભાઈ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે વ્યવસાયના હેતુથી સ્થાયી થઈ, અને અહીં એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે. આણંદના જાણીતા અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ…

Read More

નિષ્ફળ પોલીસ V/s સફળ જુગારી

કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે પોરબંદરકોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ…

Read More

યાત્રાધામ હર્ષદ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવલિંગની ચોરી અંગે પોલીસ તપાસનો ધમધમાટ

– ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની લેવાતી મદદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.     …

Read More

ખંભાળિયામાં યુવાન ઉપર હુમલો કરી, અપમાનિત કરવા સબબ બે સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અને ડ્રાયવિંગ કામ સાથે સંકળાયેલા કરસનભાઈ ગાંગાભાઈ વારસાકિયા નામના 36 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમજ તેમની સાથે સાહેદ નરેશ પ્રવીણભાઈ વારસાકીયા નામના યુવાનો ફરિયાદી કરસનભાઈના બહેનના દિયર સાથે તેમના ઘરના પ્રશ્નો બાબતે અહીંના હર્ષદપુર વિસ્તારમાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે દેવુ ગઢવી નામના શખ્સએ ફરિયાદી કરસનભાઈ વારસાકિયાને…

Read More