Headlines

કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો

નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હરેશ જોષી, કેનેડાકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કેનેડામાં…

Read More

ખંભાળિયાના કંચનપુર ગામ અને સમસ્ત ઘાવડા પરિવારનું ગૌરવ કુ. ધર્મિષ્ઠા

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના ઘાવડા પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ ગામની દીકરી ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ ઘાવડાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધર્મિષ્ઠાબેનની આ સફળતા તેમના પરિવાર, ગામ તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. તેમની અથાગ મહેનત,…

Read More

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીરહુસેનને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

હરેશ જોષી – મહુવા પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ.પૃથ્વી પરના ઇન્સાન માટે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4.51 લાખથી વધુ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

– જિ. પંચાયતની 22, તા. પંચાયતની 80, પાલિકાઓની 61 બેઠકો પર ચૂંટણી – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા. 1 એપ્રિલથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.                સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત જિલ્લામાં…

Read More

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે

પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના…

Read More

પોરબંદર LCBની મોટી સફળતા: અપહરણ, ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ગાંધીનગરથી ઝડપાયા

​હાર્બર મરીન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને કલોલ ખાતેથી દબોચી લેતી એલ.સી.બી. ટીમ ​ધ ગ્રેટ વલ્ડ, પોરબંદર: બુધવાર, ૦૪-૦૩-૨૦૨૬ ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજ્ય સ્તરે નેટવર્ક ધરાવતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના સાયબર…

Read More

પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે લગ્ન મંડપ બન્યો પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ : રાજશીભાઈએ પુત્રના લગ્ન પ્રસંગે સમાજને આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

પોરબંદર.તા.૦૪: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર એક પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમાજ માટે એક સંદેશ બન્યો હતો. ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજશીભાઇ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને એક નવી દિશા આપી—જ્યાં ઢોલ-નગારા અને મીઠાઈઓ સાથો-સાથ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પણ ગુંજતો થયો હતો. આજના સમયમાં સામાન્ય…

Read More

ડેડિયાપાડામાં વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરી ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરતી પોલીસ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ડેડિયાપાડા નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તારીખ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ ડેડિયાપાડા ખાતે પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા. ​ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન…

Read More

કલ્યાણપુરમાં ગેરકાયદેસર રેતી સાથેનું ટ્રેકટર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બાતમીના આધારે કલ્યાણપુર નજીકના કારગીલ બંદર પાસેથી ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતી ભરેલું એક ટ્રેક્ટર નીકળતા પોલીસે આ ટ્રેક્ટરના ચાલક મેરામણ પરબત ચાવડા (ઉ.વ. 32, રહે. નાવદ્રા) ને ઝડપી લઇ, આ અંગે ટ્રેક્ટરમાં દરિયાઈ રેતીનું અનધિકૃત…

Read More