Headlines

ભાવનગર માં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉદ-ફિત્રની શાનાશૌકત સાથે ઉજવણી કરી

 ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી  ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…

Read More

દ્વારકામાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની ભવ્ય ઉજવણી

– સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રિવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થતા દ્વારકા ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન…

Read More

માલિકની ચિતા જોઈને વફાદાર શ્વાન ડુગ્ગુએ પણ તોડ્યો દમ: ૧૫ વર્ષની સાથીદારી બાદ દુનિયાને કહ્યું અલવિદા : બેતુલનો બેજોડ બનાવ

ધ ગ્રેટ વર્લ્ડ, બેતુલપ્રાણીઓની વફાદારી અને પ્રેમની અનેક કથાઓ આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાંથી સામી વાસ્તવિકતામાં હૃદયને હચમચાવી નાખતી એક એવી ઘટના સામે આવી છે જે મનુષ્ય અને મૂગા પ્રાણી વચ્ચેના અતૂટ સંબંધોની વ્યાખ્યા બદલી નાખે છે. બેતુલના રહેવાસી ૬૭ વર્ષીય પ્રદીપ જૈનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અચાનક અવસાન થતાં તેમના પરિવારમાં…

Read More

ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૭૬ તથા બિયર ટીન-૯૧ મળી કુલ કિ.રૂ.૪૮,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા તથા સ્ટાફ  જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, દેપલા ગામના રહેવાસી ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા એ  પરપ્રાંતિય ભારતીય બનાટનો વિદેશી દારૂનો…

Read More

ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

– અઢી વીઘા જમીન પર ફર્યું સરકારી બુલડોઝર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫      ગુજરાતમાં દારૂની પ્રવૃત્તિ કરનારા શખ્સો દ્વારા દબાણ કરીને તેની ધંધાકીય પ્રવૃત્તિઓ ધમ ધમી રહી છે તે હટાવવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી…

Read More

ગુજરાતમાં વર્ષ-2025 દરમ્યાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : મંત્રી ઋષિકેશ પટેલ

– રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)  ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.  31-12-2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગર નીકળેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દંડાયા

– 47 કેસમાં રૂપિયા 23,500 નો દંડ વસુલાયો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ આજરોજ યોજવામાં આવી હતી.           દેવભૂમિ…

Read More

રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ

રંઘોળા બુધવાર તા.૨૬-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પાઠાત્મક મહારુદ્ર અને હોમાત્મક મહારુદ્ર દ્વારા પૂજન વંદના થઈ. શિવજીનાં દર્શન પૂજનમાં રંઘોળા સહિત આસપાસનાં ગામોમાંથી ભાવિકો લાભ લેતાં રહ્યાં છે.

Read More

નવી જાણકારી મેળવવા સાથે પ્રવાસનો આનંદ માણતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો

હરેશ જોષી, શેત્રુંજી ડેમપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્યશ્રી બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં તળાજાની બોધ્ધ ગુફાઓ અંગે અલ્પાબેન ડોડિયા અને ચંદ્રેશભાઇ દ્વારા બાળકોને સુંદર માહિતી આપવામાં આવી હતી જ્યારે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત સમયે પ્રદીપભાઈ જાની અને તુષારભાઇ ગોસ્વામી દ્વારા સમજણ આપવામાં…

Read More