Headlines

પોરબંદરમાં રાજુ ઓડેદરા હત્યા કેસમાં તેની પૂર્વ પત્ની કૃપાલીને જામીન આપતી કોર્ટ

પતિ રાજુને છોડીને કૃપાલી જેની સાથે રહેતી હતી તે રાજકોટનો શખ્સ અને તેનો ભાઈ કેમેરામાં પકડાયા પરંતુ હત્યાના કાવતરામાં કૃપાલી સામેલ હોવાનું સિદ્ધ ન થયું પોરબંદરપોરબંદ૨ના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજ ફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈ ઓડેદરા દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ હતી કે, પોતાના પુત્ર ૨ાજુભાઈ ઓડેદ૨ા કે જે એકલા જ રહેતા હોય અને તેમની…

Read More

રશિયા અને તાલિબાન વચ્ચે પૂર્ણ-સ્તરની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત

ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો રશિયાએ આજે એક મોટો રાજદ્વારી નિર્ણય લેતા અફઘાનિસ્તાનના તાલિબાન શાસન સાથે પૂર્ણ-સ્તરની ભાગીદારી સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. રશિયાના સુરક્ષા પરિષદના વડા સેર્ગેઈ શોઈગુએ મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, રશિયા હવે તાલિબાનને એક જવાબદાર સત્તા તરીકે જુએ છે અને તેમની સાથે સુરક્ષા, આર્થિક વેપાર અને માનવતાવાદી સહાય માટે…

Read More

ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૮  ભાવનગ૨ નાગરિક સહકારી બેંક  તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી…

Read More

અભી મોસમ બડા બેઈમાન હૈ : 30 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ખેડવા નહીં જવા દેવાય: પછી પણ નક્કી નહીં

ભાવનગરભાવનગર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય માછીમારી બોટસને ટોકન ઇસ્યુ ન કરવા તથા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.મોસમ વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદની સુચના અનુસાર તા,૨૭/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધી ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેવી…

Read More

ખંભાળિયામાં આંબેડકર જયંતી નિમિત્તે મહારેલી યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫        બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના બુદ્ધ યુવક મંડળ દ્વારા સવારે 9 વાગ્યે મહારેલી યોજાઇ હતી.     આ રેલી આંબેડકર ચોકથી શરૂ થઈ અને ચાંદાણી મસ્જિદ, નગર ગેઈટ, જોધપુર…

Read More

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથીવધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમસૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમેઅભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે…

Read More

ખંભાળિયામાં સરકારી ક્વાર્ટરમાં ત્રાટક્યા તસ્કરો: કિંમતી મુદ્દામાલની ચોરી

રાત્રિના સમયે પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫          ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાત્રિના સમયે અહીં રહેલા જુદા જુદા પાંચ…

Read More

રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવાના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડીત, રેવા રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવા ના સંયુક્ત ઉપક્રમે તારીખ 26/01/2026 ના રોજ સાંજે 8 કલાકે આયોજિત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સફળ રહ્યો. પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક સુંદર કૃતિઓ તૈયાર કરીને મંત્રમુગ્ધ કરી દીધા અને અનેક વેશભૂષા, નાટક, ગરબા, ડાન્સ, એકપાત્રિય…

Read More

અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન મૂકેશ પંડિત, અમદાવાદ: સોમવાર તા.૨૪-૨-૨૯૨૫ અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં. શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં…

Read More

ખંભાળિયામાં આગનું છમકલું : ફાયર ફાયટર દોડ્યા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ, અને…

Read More