આમ આદમી પાર્ટી (AAP) ના જિલ્લા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ દ્વારા ભાવનગર તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આવેદનપત્ર
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર નવા પ્રમુખની વરણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધ પક્ષોએ વર્તમાન શાસકોને ભીંસમાં લેવાની વ્યૂહરચના શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી (આપ) ના ભાવનગર જિલ્લા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ અને તાલુકા કન્વીનર અરવિંદભાઈ જાદવની આગેવાની હેઠળ આજે સેંકડો કાર્યકર્તાઓએ ભાવનગર તાલુકા પંચાયત કચેરી ખાતે કથિત વહીવટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને…
