Headlines

ભાવનગરમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી સામે નિરાધાર લોકોને ધાબળા વિતરણ: ગાયોને ચારો

માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ~ ભાવનગર ભાવનગર ભાવનગર શહેરની જાણીતી ગૌસેવા માનવસેવા અને જીવદયા સહિતના સેવાકીય કાર્યો કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ થી સાત ગૌશાળા ઓમાં ગૌમાતાને લીલો ગૌચરો 251 મણ નાખવામાં આવ્યો, આ ઉપરાંત શ્રી માનવતા ગૌશાળા અકવાડા, શ્રી કામધેનુ ગૌશાળા…

Read More

ખંભાળિયા પંથકમાં ફૂલોનું મબલક ઉત્પાદન: ભાવમાં કડાકો બોલી જતાં ધરતીપુત્રોને વ્યાપક નુકસાની

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં ખેડૂતો હાલ વિવિધ પ્રકારના ફૂલની ખેતી કરે છે. ગુલાબ, ડોલર, વિગેરે જેવા પરંપરાગત ફૂલોની ખેતી અહીં કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પૂર્વે શિયાળા ના પ્રારંભે ફૂલોના ભાવની વધતી જતી બજાર વચ્ચે પ્રતિકૂળ હવામાનના કારણે ખેડૂતોને પૂરતી આવક થઈ શકી ન હતી.    …

Read More

ભાવનગર તાલુકા ભાજપમાં નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો ભવ્ય ઉદય: સરપંચ પદથી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સુધીની એક વર્ષની ઝંઝાવાતી સફર

​ ​જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમારે ગૌતમ બારૈયાને સંગઠનમાં મોટી જવાબદારી સોંપી, ટૂંકા ગાળામાં વધતી લોકપ્રિયતાને મળ્યો પક્ષનો ન્યાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા તાજેતરમાં સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ ગૌતમ બારૈયાનું રહ્યું…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : ભાયાણી (સોનારડી વાળા)

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. મુલજીભાઈ વલ્લભદાસ ભાયાણી (સોનારડી વાળા) ના પુત્ર ગિરધરલાલ (ઉ.વ. 83) તે રમેશભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, મનીષભાઈ તેમજ શોભનાબેન હરેશકુમાર ગોકાણી (દ્વારકા), મીનાબેન પ્રભુદાસ દતાણી (ખંભાળિયા) અને સોનલબેન અમિતકુમાર રાજાણી (રાજકોટ)ના પિતાશ્રી તેમજ રતનશી માવજીભાઈ બારાઈના જમાઈ તા. 26 મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી…

Read More

:: ચિ. રોહિત * ચિ. પ્રિયા ::શુભ વિવાહ : ખંભાળિયાના નડીયાપરા પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫           ખંભાળિયાના અ.સૌ. હેતલબેન તથા શ્રી રમેશભાઈ મૂળજીભાઈ નડીયાપરાના સુપુત્ર ચિ. રોહિતના શુભ લગ્ન મીઠાપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી હસમુખભાઈ પ્રેમજીભાઈ ટાકોદરાની સુપુત્રી ચિ. પ્રિયા સાથે રવિવાર તારીખ 02-02-2025 ના શુભ દિને યોજાયા છે. (ફોટો: કુંજન રાડિયા)

Read More

યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાની યારોસ્લાવલ ઓઇલ રિફાઇનરી ફરી ચર્ચામાં, ઊર્જા માળખાને નિશાન બનાવવાની વ્યૂહરચના વધુ સ્પષ્ટ બની

ધ ગ્રેટ વર્લ્ડ, યારોસ્લાવલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા ગાળાના સંઘર્ષ વચ્ચે યુક્રેન દ્વારા રશિયાની મહત્વપૂર્ણ ઊર્જા સુવિધા પર કરવામાં આવેલા ડ્રોન હુમલાએ નવી ચર્ચા જગાવી છે. યુક્રેનના નેતૃત્વ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના યારોસ્લાવલ વિસ્તારમાં આવેલી એક મહત્વપૂર્ણ ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલાના કારણે થયેલા…

Read More

ખંભાળિયામાં પાલિકા તંત્ર દ્વારા મિલકતોની થશે ચતુર્વર્ષિય આકારણી: કામગીરીમાં સહયોગ આપવા નગરજનોને તંત્રનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓની મિલકત સંદર્ભે સરકારના નિયમ મુજબ ચતુર્વર્ષિય આકારણી કરવામાં આવનાર છે. આથી તમામ મિલકતોની હાથ ધરાનાર આ ચતુર્વર્ષિય આકારણીની કામગીરીમાં રોકાયેલા સરવેની ટીમના કર્મચારીઓ તેમજ અધિકારીઓને નગરજનો દ્વારા તેમની મિલકતની યાદી તથા જરૂરિયાત મુજબના મિલકતોના આધાર-પુરાવા માટે જે-તે દુકાન, રહેણાંક કે ઓફિસમાં…

Read More

ભાવનગર જિલ્લામાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાશે વિવિધ કાર્યક્રમો

દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે ઉત્સાહ ભાવનગર ગુરુવાર તા.૩-૪-૨૦૨૫ ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લામાં ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ રહ્યો. ભાજપ સ્થાપના દિવસ સાથે શ્રી બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઉજવણી સંદર્ભે ગુજરાત પ્રદેશ ભારતીય…

Read More

પોરબંદરના લોહાણા સમાજમાં ચકચારી બનેલા ખૂન કેસમાં આરોપી જગદીશભાઈ રાયચુરાને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન મુક્ત કરાયા

ઘરના ઝઘડા અને આકસ્મિક મૃત્યુના આ કેસમાં જિલ્લા ન્યાયાધીશ સમક્ષ વકીલો દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને ધ્યાને રાખીને મહત્વનો ન્યાયિક નિર્ણય લેવાયો છે ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર શહેરમાં લોહાણા સમાજની અંદર અત્યંત ચકચારી બનેલા એક ખૂન કેસના મામલામાં ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પોરબંદરના બીરલા હોલની…

Read More

ખંભાળિયામાં રવિવારે રામનવમીની થશે ભવ્ય ઉજવણી

– પરંપરાગત શોભાયાત્રા સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫       મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન પર્વ રામનવમીની આગામી રવિવાર તારીખ 6 એપ્રિલના રોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે પરંપરાગત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે.           રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના…

Read More