દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે શિવ બળદ આશ્રમના સભ્યોની પ્રસંશનીય સેવા
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં લાખો પદયાત્રીઓ જોડાય છે અને સૌ યથા યોગ્ય સેવામાં સહભાગી થાય છે. ત્યારે ભાણવડ અબોલ જીવોની સેવા સાથે સંકળાયેલા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના યુવાનો દ્વારા સતત ત્રણ દિવસ સુધી પગપાળા જતા યાત્રીઓ જે દૂરથી ચાલીને આવતા હોય જેથી કોઈને પગ ,…
