Headlines

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More

ધો. 10 & 12ના વિધાર્થીઓ માટે જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા મહિલા કર્મચારીઓ માટે સેમિનાર સમ્પન્ન

શંભુ સિંહ, ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા 27.03.2025 (ગુરુવાર) ના રોજ ઓફિસર્સ ક્લબ-ભાવનગર પરા ખાતે સમૂહ “ઘ” મહિલા કર્મચારીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સારિકા દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કર્મચારીઓને ડો. સારિકાએ સર્વાઈકલ કેન્સર…

Read More

માઈધાર લોકવિદ્યાલયમાં સાહસ દોડનું આયોજન: 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મુકેશ પંડિત, માઇધાર સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર ખાતે સાહસદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓમાં સાહસિક પ્રવૃત્તિ પ્રત્યે રસ જાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના 300 બાળકો અને પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઈધારના સમગ્ર સ્ટાફે પણ રસપૂર્વક ભાગ લીધો હતો. સવારે 8:00 કલાકે BSF ના જવાન ભાવેશભાઈ ડાંગર હસ્તે બાળકોને લીલી ઝંડી આપી…

Read More

દેવભૂમિ દ્વારકામાં પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પમાં સ્વચ્છતા અભિયાન યોજાયું: અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા પ્રેરણાદાયી અભિગમ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના…

Read More

Bavaliyali Katha: દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથાનો લાભ લેતાં ભાવિકો બાવળિયાળી, શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો. સંત શ્રી નગાલખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ…

Read More

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઉદ્યોગનગર ગુજસીટોક ગુનાના ચાર ખતરનાક આરોપીઓની ધરપકડ

મયુર ઉર્ફે મયલો ઓડેદરાની ગેંગના સભ્યો કાળા કલરની લક્ઝરી કારમાં વનાણા ટોલનાકા પાસેથી ઝડપાયા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) એકટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ…

Read More

ખંભાળિયા નગરપાલિકાની આજે સામાન્ય સભા: બજેટ, વિકાસ કાર્યો, કરવેરા સહિતના મુદ્દાઓ એજન્ડામાં

– –  જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આવતીકાલે ગુરુવાર તા. 13 ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.      આ બેઠકમાં આગામી વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવા, પાલિકાના બાકી વીજ બિલની રકમ ચૂકવવા, નગરપાલિકાના વિવિધ…

Read More

ચાડમાં બોકો હરામનો ભીષણ હુમલો: 23 સૈનિકો શહીદ, આફ્રિકામાં અશાંતિ

​ધ ગ્રેટ વર્લ્ડ, એનજામેના ​મધ્ય આફ્રિકાના દેશ ચાડમાં આતંકવાદી સંગઠન બોકો હરામ દ્વારા કરવામાં આવેલા એક ઘાતકી હુમલામાં 23 સૈનિકોના મોત થયા છે અને અન્ય 26 ઘાયલ થયા છે. લેક ચાડ વિસ્તારમાં આવેલા બરકા તોલોરોમ ટાપુ પર સ્થિત એક સૈન્ય ચોકીને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. સોમવારે રાત્રે થયેલા આ હુમલામાં આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો…

Read More

દેવભૂમી દ્વારકા જિલ્લામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશમાં બોલાવ્યા

– સૂત્રો દ્વારા મળતી માહિતી ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક વ્યક્તિઓને બોલાવીને તેમને તૈયારી કરવા કહી દીધું હતું.        જેમાં બજાણા બેઠક પર જીવાભાઈ કનારા,…

Read More