Headlines

દ્વારકાના મનોદિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભમાં અનેરી સિધ્ધિ: 14 ખેલાડીઓએ 30 મેડલ જીત્યા: 11 બાળકો રાજ્ય કક્ષા માટે ક્વોલિફાઇડ

કુંજન રાડિયા, કલ્યાણપુર પુર૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના 12 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ કુલ 30 મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાં 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.  …

Read More

બોખીરામાં ટ્રક ડ્રાઇવર ઉપર ઘોડાગાડીનો હુમલો

ઘોડાગાડીએ ફરિયાદીને ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી, ઝપાઝપી કરી, છરીથી ઇજા કર્યાની ફરિયાદ પોરબંદરબોખીરામાં ઘોડાગાડી તરીકે ઓળખાતા એક શખ્સે પ્રકાશ નામના એક 24 વર્ષના ટ્રક ડ્રાઇવર યુવક ઉપર છરીથી હુમલો કર્યાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં પ્રકાશમાં આવી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલેપ્રકાશ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૨૪, ધંધો: ટ્રક ડ્રાઈવીંગ, રહે. બોખીરા…

Read More

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાજકોટજિલ્લાની મુલાકાતે: ૧૮મીએ ગોંડલ ખાતે સન્ડે ઓન સાયકલમાં ભાગ લેશે

તા.૧૭જાન્યુઆરી, ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિકાસના કર્યોનું લોકાપર્ણ-ખાતમુહુર્ત કરશે. ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ ૧૧-પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૭ અને ૧૮જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટજિલ્લાના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૧૭જાયુઆરી ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે૮-૦૦ કલાકેગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિવિધ વિકાસના…

Read More

આગામી ઇદ-ઉલ-અઝહા તહેવારને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પંજાબમાં બજારોના સમય પરના તમામ પ્રતિબંધો હટાવાયા

ધ ગ્રેટ વર્લ્ડ, લાહોર (પાકિસ્તાન) પાકિસ્તાનના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતની સરકારે આગામી પવિત્ર તહેવાર ઇદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ને ધ્યાનમાં રાખીને સ્થાનિક વેપારીઓ અને સામાન્ય જનતા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝના નેતૃત્વવાળી સરકારે ઉર્જા બચાવવાના હેતુથી અગાઉ લાગુ કરાયેલા રાત્રે ૮ વાગ્યે ફરજિયાત બજારો, દુકાનો અને…

Read More

નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.         અન્ય એક બનાવમાં ગીર સોમનાથ…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ

– શનિ અને રવિવારે જૂની મહાજન વાડીમાં સંપર્ક કરવો – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ગાડીત પાડા ખાતે આવેલી જૂની લોહાણા મહાજન વાડીમાં આગામી શનિવાર તા….

Read More

એમ્બરગ્રીસ કાંડ : પોરબંદર SOGનો મોટો સપાટો: 1.82 કરોડની કિંમતના ‘તરતા સોના’ (વ્હેલ માછલીની ઉલટી ) સાથે જૂનાગઢનો મેહુલ સોલંકી ઝડપાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​ગુજરાતના દરિયાકાંઠે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે પોલીસ સતત સતર્ક છે, ત્યારે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. પોરબંદર પોલીસે વ્હેલ માછલીની ઉલટી, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘એમ્બરગ્રીસ’ કહેવામાં આવે છે, તેના જંગી જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે…

Read More

લિયોનાર્ડો ડીકેપ્રિયો અને ક્રિસ્ટોફર નોલાનની નવી સાયન્સ-ફિક્શન ફિલ્મની સત્તાવાર જાહેરાત

​ધ ગ્રેટ વર્લ્ડ, લોસ એન્જલસ, : વૈશ્વિક સિનેમા જગતના ઇતિહાસમાં જે જોડીએ ‘ઇન્સેપ્શન’ જેવી માસ્ટરપીસ ફિલ્મ આપીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા, તે ઓસ્કર વિજેતા અભિનેતા લિયોનાર્ડો ડીકેપ્રિયો અને દિગ્ગજ હોલીવુડ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલાન ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. હોલીવુડના અગ્રણી પ્રોડક્શન હાઉસ અને સ્ટુડિયGroup દ્વારા આજે સત્તાવાર રીતે એક ભવ્ય અને અત્યંત…

Read More