Headlines

પોલેન્ડમાં વધુ ૫,૦૦૦ અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની જાહેરાતથી નાટો દેશોમાં આશ્ચર્ય અને મૂંઝવણ

ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન / વોર્સો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક એક મોટી લશ્કરી જાહેરાત કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે પોલેન્ડમાં વધારાના ૫,૦૦૦ અમેરિકી સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ આકસ્મિક જાહેરાતને કારણે યુરોપિયન નાટો (NATO) સહયોગી દેશો ભારે મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે આ નિર્ણય લેતા પહેલા તેમની સાથે કોઈ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના સત્તાવાર પ્રવાસે: વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે સંરક્ષણ અને વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર

ધ ગ્રેટ વર્લ્ડ, રોમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ઇટલીની રાજધાની રોમ ખાતે પહોંચ્યા છે. એનડીટીવી વર્લ્ડ ન્યૂઝના આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે વન-ટુ-વન દ્વિપક્ષીય બેઠક યોજી…

Read More

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.       યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9…

Read More

નથુરામ ગોડસે આતંકવાદી નહીં, અંતિમવાદી દેશભક્ત હોવાના છ પુરાવા !© રોહિત શાહ

નથુરામ ગોડસે આતંકવાદી નહીં, અંતિમવાદી દેશભક્ત હોવાના છ પુરાવા !© રોહિત શાહ આર.એસ.એસ.ના અને નરેન્દ્ર મોદીના કેટલાક વિરોધીઓ ઘણા સમયથી નથુરામ ગોડસેને ‘હિન્દુ આતંકવાદી’ તરીકે ઓળખાવવાનો મિથ્યા અને વાહિયાત ઉદ્યમ કરી રહ્યા છે. હકીકતમાં એ આતંકવાદી નહીં, પણ અંતિમવાદી દેશભક્ત હતો.જે લોકો ગોડસેને આતંકવાદી કહી રહ્યા છે એ લોકો ભીતરથી તો જાણે જ છે કે,…

Read More

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન તણાવ વધતા વૈશ્વિક ચિંતા તેજ

ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગુરુવારે વહેલી સવારે અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોને જણાવ્યું હતું કે પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધારાના નૌકાદળ અને surveillance aircraft તૈનાત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ઈરાન તરફથી તાજેતરમાં આપવામાં આવેલા ચેતવણીભર્યા નિવેદનો બાદ લેવામાં…

Read More

કલ્યાણપુર નજીક કારનો ગમખ્વાર અકસ્માત: વિ પ્ર વૃધ્ધ અને મહિલાના કરુણ મોત

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ કલ્યાણપુર નજીકના હાબરડી ગામ નજીક ગુરુવારે રાત્રિના સમયે એક મોટરકાર અકસ્માતમાં એક વૃદ્ધ તથા તેમના પરિચિત એવા એક મહિલાના કમકમાટીભર્યા મોત નીપજ્યા પછી હતા. આ કરુણ બનાવની વિગત એવી છે કે દ્વારકા તાલુકાના ખતુંબા ગામે રહેતા ખીમજીભાઈ લાલજીભાઈ જોશી નામના એક વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જામનગર ખાતે રહેતા એક પરિચિત…

Read More

દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો

– રૂ. 3.46 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી રાત્રિના આશરે 11:30…

Read More

નવારતનપરમાં નબળી ગુણવત્તાનો વીજ પોલ ધસી પડતાં મોટી દુર્ઘટના ટળી: સામાજિક કાર્યકર બટુક જેઠવાની મુખ્યમંત્રી સુધી રજૂઆત : સ્ટ્રીટ લાઈટની સુવિધા આપો પરંતુ ગ્રામજનોને જીવના જોખમમાં મૂકીને નહીં 

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર તાલુકાના નવારતનપર ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે. આજે સવારે ગામની સડક સાઇડે નવો નખાયેલો વીજ સ્તંભ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક સામાજિક…

Read More

“ફાલ્ગુન ફેરી” નિમિત્તે 12મી માર્ચે પાલીતાણાથી બાન્દ્રા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

ભાવનગર મુસાફરોની સુવિધા અને “ફાલ્ગુન ફેરી” નિમિત્તે પાલીતાણામાં થનાર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પાલીતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃબાંદ્રા ટર્મિનસથી પાલીતાણા માટે ચાલવાવાળી બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09093) બાંદ્રા ટર્મિનસથી 10.03.2025 (સોમવાર)ના…

Read More

મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશના શરણે થયા નતમસ્તક

પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને નવા વર્ષની શરૂઆત કરી જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More