Headlines

ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરી પ્રકરણમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે

– અન્ય ત્રણની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…

Read More

ગઢવાણામાં પત્નીએ પતિને પોતાના માવતર વિશે ખરાબ બોલવાની ના પાડતા પતિનો હુમલો

પતિએ પત્નીને શેટ્ટી ઉપરથી નીચે પછાડી દીધી અને વાળ ખેંચીને ઘરની બહાર ફેંકી ખુનની ધમકી આપી પોરબંદર પત્નીઓ પોતાનો પતિ પોતાના વિશે ખરાબ બોલે એ તો ચલાવી લેતી હોય છે પરંતુ પોતાના માવતર વિશે ખરાબ બોલે તો તે એક હદ થી વધારે સહન થતું નથી. કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામે એક યુવક પોતાની પત્નીના માવતર વિશે…

Read More

ખંભાળિયામાં પૂ. જલારામ બાપાને રોટલાનો અન્નકૂટ ધરાવાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫        પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ખંભાળિયાના જલારામ મંદિરમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.         આ સાથે જલારામ બાપાને વિવિધ પ્રકારના ધાન્ય અને અનાજથી બનાવવામાં આવેલા જુદા જુદા 75 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો હતો. મહિલા સંસ્થા શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળના ઉપક્રમે યોજવામાં…

Read More

મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા: તીર્થયાત્રા અનુભવને સરળ બનાવશે ભારતીય રેલવે

રવિન્દ્ર ગોયલ,ભૂતપૂર્વ સભ્ય – સંચાલન અને વ્યવસાય વિકાસરેલવે બોર્ડ મહાકુંભ 2025 માં લાખો તીર્થ યાત્રાળુઓ ને પવિત્ર નગરી પ્રયાગરાજ પહોંચાડવામાં ભારતીય રેલવે એ તેની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. પરિવહન પૂરું પાડવા ઉપરાંત,રેલવે વિશ્વ કક્ષાની આતિથ્ય સેવાઓ પણ સફળતાપૂર્વક ચલાવી રહી છે. નોંધપાત્ર અપગ્રેડેશન, નવીન ઉકેલો અને સમાવેશકતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, રેલવે આ વ્યાપક ધાર્મિક…

Read More

બેટ દ્વારકામાં પૌરાણિક કેશવરાયજીના મંદિરને હટાવવા તંત્રે નોટીસ ફટકારતા પુષ્કર્ણા બ્રાહ્મણોની હાઈકોર્ટમાં ફરીયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની…

Read More

બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ

મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ બાવળિયાળી, રવિવાર તા.૨૩-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિરમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં મોજ પડી ગઈ. ઠાકરધામમાં મહંત શ્રી રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ થઈ. બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત શ્રી નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન,…

Read More

ઇરાન ધમકી : ફરી હુમલો થયો તો યુદ્ધ સમગ્ર ક્ષેત્રમાં ફેલાશે

ધ ગ્રેટ વર્લ્ડ, તેહરાન. ઇઝરાઇલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ફેબ્રુઆરી 2026 ના અંતે ફાટી નીકળેલા “Twelve-Day War” પછી, ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. ઇરાન, અમેરિકા ભેજેલા 14-મુદ્દા ફ્રેમવર્ક ડીલ પ્રસ્તાવ પર 48 કલાકમાં જવાબ આપવાનો છે. (Time)ઇરાને ચેતવણી આપી છે કે જો ટ્રમ્પ ફરી હુમલો શરૂ કરશે, તો આ યુદ્ધ મધ્ય-પૂર્વ બહાર ફેલાઈ…

Read More

ખંભાળિયામાં સફાઈ અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી હવે નગરપાલિકા સ્ટાફ દ્વારા કરવાનો નિર્ણય

– ખર્ચ બચાવવા અને કોન્ટ્રાક્ટરની કહેવાતી નિષ્ક્રિયતા અંગે પાલિકા દ્વારા નિર્ણય – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં કચરા અને ગંદકી અંગે નગરજનોમાં ઊઠેલી વ્યાપક ફરિયાદો તેમજ કોન્ટ્રાક્ટર સહિતના કહેવાતા ભ્રષ્ટાચારના આક્ષેપોને ધ્યાને લઈ અને નગરપાલિકા તંત્ર દ્વારા હવે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પોતાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે તેવું…

Read More

ગુજરાતમાં દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન: ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો ગાંધીનગરપંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના…

Read More

ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં ભાજપ યુવા મોરચાએ દેશના શહીદોને વિરાંજલી અર્પણ કરી

હરેશ પરમાર, ભાવનગર ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ વીર શહીદ ભગતસિંહજી, શિવરામ રાજ્યગુરુજી તેમજ સુખદેવ થાપરજીએ ‘માં ભારતી’ ના ચરણમાં પોતાના મસ્તકની આહુતિ આપેલ, એ ઘટનાને આજે ચોરાણું વર્ષ થયાં છે, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ૨૩-૦૩-૨૦૨૫ અને ‘શહીદ દિન’ અંતર્ગત સવારે ૧૦-૦૦ કલાકે ઘોઘાગેટ ખાતે…

Read More