Headlines

શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન

વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે થશે પર્વ ઊજવણી જાળિયા બુધવાર તા.૨૯-૧૦-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ…

Read More

પોરબંદરમાં વેપારીના બેંકના કાગળો અને રોકડ સહિતના થેલાની ચીલઝડપ

અજાણ્યો એક માણસ થેલો ઝૂટવી ગયો અને એક બાઈક સવારની પાછળ બેસીને ફરાર થઈ ગયો: બંને શખ્સ સામે ફરિયાદ પોરબંદરપોરબંદરમાં એક વેપારી પોતાના પાન મસાલાના માલસામાન સાથે જઈ રહ્યા હતા ત્યારે નવા ફુવારા પાસે આવતાં બે શખ્સોએ તેમના રૂ. 1,500 અને બેંકના કાગળો ભરેલા એક થેલાની લૂંટ કરી હતી. એક માણસ થયેલો ઝૂંટવી ગયો અને…

Read More

કોન બનેગા હજારોપતિ ? : રાળગોનની જ્ઞાનમંજરી સ્કૂલમાં કોન બનેગા 21000 પતિ સ્પર્ધા યોજાઈ

હરેશ જોષી, રાળગોન તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૩૧/૦૩/૨૦૨૫ સોમવાર દિવસે આજુબાજુના ૫૪ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી…

Read More

લંગાળા ગામે રંઘોળી નદી પર 1.60 કરોડના ખર્ચે નવા આડબંધનું ભૂમિપૂજન સંપન્ન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રંઘોળી નદી પર અંદાજિત 1 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવા આડબંધનું ભૂમિપૂજન ધારાસભ્ય શંભુનાથજી બાપુ ટુંડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી કાર્યના પ્રારંભ પ્રસંગે પેથાભાઈ આહીર, ઘનશ્યામભાઈ ખૂંટ, પ્રતાપ આહીર, રોહિતભાઈ બગદરીયા, અશોકભાઈ આહીર, રામભાઈ સાંગા, સિદ્ધરાજસિંહ ગોહીલ અને અધિકારી ગજ્જર સહિતના અગ્રણીઓ,…

Read More

રામ નવમી તહેવારને અનુલક્ષીને આવતીકાલે ખંભાળિયામાં ખાસ બેઠકનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫          મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મહાપર્વ એવા રામનવમીની અનુલક્ષીને ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી થાય તે હેતુથી અહીંના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના ઉપક્રમે આગામી શનિવાર તારીખ 22 માર્ચના રોજ અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે રાત્રે 8:30 થી 9:30 વાગ્યા…

Read More

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગરે નેશનલ લેવલે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ની કોન્ફરન્સમાં ભાગ લીધો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર દાયકાઓથી શિક્ષણ અને સંસ્કાર માટે પ્રખ્યાત એવી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે કૉલેજના પ્રિન્સીપાલ માટે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ એટલે કે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ (એ.આઈ.સી.પી.)ની ૨૮મી કોન્ફરન્સમાં ભાગ લીધેલ. આ કોન્ફરન્સ એચ. એ. કોલેજ ઓફ કોમર્સ એલિસબ્રિજ, અમદાવાદના નેજા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળિયા ખાતે થશે

જિલ્લાકક્ષાના ઉજવણીના આયોજન ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

રાજ્યમાં 17 તલાટી-મંત્રીઓની ભાવનગર જિલ્લામાં નિમણૂક: નવારતનપરના નવા તલાટી-મંત્રી તરીકે પ્રદીપ મહેતા હાજર: વર્તમાન તલાટી-મંત્રી દલસુખ જાની ટૂંક સમયમાં ચાર્જ સોંપીને ચાર્જ છોડશે

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આદેશ અનુસાર, રાજ્યભરમાં તલાટી કમ મંત્રીઓની આંતર જિલ્લા બદલીઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક બદલી પામીને આવેલા તલાટીઓની નિમણૂકના હુકમો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે. ​નવારતનપર ગ્રામ પંચાયતમાં નવા તલાટીની…

Read More

ઓખાના ભરણપોષણ કેસમાં નાસતા ફરતા આરોપી અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશીને દબોચી લેવાયો જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫       ઓખા વિસ્તારમાં રહેતા અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશી સામે ઓખાની ફેમીલી કોર્ટમાં નોંધવામાં આવેલી ભરણપોષણની ફરિયાદને અનુલક્ષીને અદાલત દ્વારા તેને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે નાસતા ફરતા ઉપરોક્ત શખ્સને સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂના…

Read More

સચિન-જીગરનું નવું ગુજરાતી આલ્બમ સોંગ ‘ગરબો એ મારો શ્વાસ’ રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર વાયરલ

​ધ ગ્રેટ વર્લ્ડ, વડોદરા, ૨ જૂન: ગુજરાતી સંગીતને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવનારી પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર જોડી સચિન-જીગરે આજે પોતાનું નવું સિંગલ ગુજરાતી સોંગ ‘ગરબો એ મારો શ્વાસ’ સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ ગીત રિલીઝ થવાની સાથે જ તમામ મ્યુઝિક પ્લેટફોર્મ્સ અને યુટ્યુબ પર ટ્રેન્ડિંગમાં આવી ગયું છે અને માત્ર થોડા જ કલાકોમાં લાખો…

Read More