Headlines

દ્વારકાના ગોમતી તટે ભકિતનો મહાસાગર શંકરાચાર્ય ઘાટ પર નિત્ય સંધ્યા આરતીનો દિવ્ય નજારો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬      ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર તીર્થધામ દ્વારકામાં જગતમંદિર નજીકમાં વહેતી પવિત્ર ગોમતી નદીના કિનારે દરરોજ સાંજે એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય સર્જાય છે. શંકરાચાર્ય ઘાટ પર યોજાતી નિત્ય સંધ્યા આરતી પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. – ભકિત અને સંસ્કૃતિનો અનોખો સંગમ –   સૂર્યાસ્તના સમયે…

Read More

ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ

દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી થઈ અર્પણ બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫(મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત શ્રી નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ દરમિયાન ભરવાડ સમાજ દાતા અગ્રણીઓ દ્વારા મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુની…

Read More

નીચા કોટડા સદગુરૂ વિદ્યામંદિરનું ઝળહળતુ ં પરિણામ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% સફળતા

સંચાલક મનુભાઈ પી. ચાવડા અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત નીચાકોટડા સ્થિત શ્રી સદગુરૂ વિદ્યામંદિરે ભવ્ય સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા…

Read More

પહેલી ધારની વાત : નારન બારૈયા: વેશ્યાઓ સાથે હરીફાઈ કરી રહેલા કહેવાતા લોકસાહિત્યકારો અને હાસ્યકારો : માયા આહીર જેવા અભણ કલાકારો જનતાને “દૂ” બનાવે છે

પહેલી ધારની વાત – નારન બારૈયા વેશ્યાઓ, મુજરો કરનારી બાઈઓ અને આજના ગુજરાતના કહેવાતા લોકસાહિત્યકારો વચ્ચેની ભેદરેખાઓ હવે ભૂંસાતી જાય છે. જે રીતે ચોક્કસ કલાકો માટે ખરીદાયેલી વેશ્યા તેને ખરીદનાર પ્રેમી ને પૂરતી સર્વિસ આપે છે અથવા તો મુજરો કરનારી બાય જે રીતે મુજરાના આયોજકોને પૂરતો સંતોષ પોતાના ગીતડાઓ અને હડપલાઓ દ્વારા આપે છે એ…

Read More

નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.         અન્ય એક બનાવમાં ગીર સોમનાથ…

Read More

ખંભાળિયાના સિદ્ધપુર ગામે પવનચક્કી પરથી પટકાતા ભાટિયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા            ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા ગામના રહીશ વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા નામના 24 વર્ષના યુવાન અકસ્માતે પવનચક્કી ઉપરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું….

Read More

ભાવનગરમાં મનપાના બે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ સમ્પન્ન ; સાધકોના વજનમાં ૭ કિલો સુધીનો ઘટાડો​મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહની પ્રેરક ઉપસ્થિતિ: સ્વાસ્થ્ય જાળવવા યોગને જીવનશૈલી બનાવવા અનુરોધ

વિપુલ હિરાણી દ્વારા​ભાવનગર તા.૨૨ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના નેતૃત્વમાં અને ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું ગતરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જોડાયેલા સાધકોએ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. ​સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ…

Read More

જામનગર જિલ્લામાં જળક્રાંતિનો નવો અધ્યાય: રાવલસર ગામેથી ૨૮ તળાવો ઊંડા ઉતારવાના મહાઅભિયાનનો પ્રારંભ

​રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ ​ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર ​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી…

Read More

કૂવો ગાળતા માથા પર પથ્થર પડ્યો: નાના આંબલાના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬    ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર…

Read More

દ્વારકા જગત મંદિરમાં વસંત પંચમીની ઉત્સવ આરતી કરાઇ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫        દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં આજરોજ રવિવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાઈ હતી.                        આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાયા હતા. શ્રીજીને મસ્તકે…

Read More