Headlines

મણાર લોકશાળામાં તેજસ્વી તારલાઓના સન્માન સહિતનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત , મણાર મણાર લોકશાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર ખાતે માતૃ પિતૃ વંદના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેજસ્વી તારલાઓ અને રમતવીરોને ઇનામ વિતરણ તેમજ વાલી મિટિંગ નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન લોકભારતી સણોસરાના…

Read More

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે જયપુરમાં હાર્મની બેન્ડ તરીકે કરેલ રજૂઆત

મૂકેશ પંડિત, ભાવનગર ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.૦૪ નવેમ્બર ૨૦૨૫ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્યુઝીકલ ગ્રુપને બોલાવી મ્યુઝીકલ સીમ્ફો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની ગાયિકા…

Read More

કલ્યાણપુર નજીક બાઇક ચાલકને ઝોકું આવી જતા અકસ્માત: એકનું મોત

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬      રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળેલા બે મિત્રો પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઈક ચાલક યુવાનને ઝોકું આવી જતા સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.        આ કરુણ બનાવને વિગત એવી છે કે રાજકોટના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા ઉદયભાઈ કૈલાશભાઈ સોલંકી નામના યુવાની તેમના…

Read More

અવસાન નોંધ દેવભૂમિ દ્વારકા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ જામ ખંભાળીયા: સ્વ. અમૃતલાલ પોપટભાઈ દુધૈયાના પુત્ર શાંતિલાલ (મુળ ભાટીયા વાળા) (ઉ.વ. 76) તે નિર્મળાબેનના પતિ તથા બિજલબેન અતુલભાઈ ભારદીયાના પિતા તેમજ નરેન્દ્રભાઈ (જામનગર), નટુભાઈ (રાજકોટ), વિનુભાઈ (યુ.કે.), જગુભાઈ (રાજકોટ) અને રંજનબેન કિશોરભાઈ વેકરીયા (જામનગર)ના મોટાભાઈ તથા અતુલભાઈ મહેશભાઈ ભારદીયાના સસરા અને સ્વ. ડાયાલાલ દેવજીભાઈ સુરેલીયાના જમાઈ તા.28 ના…

Read More

મોરબીના સુદર્શન સેતુ પર ગરબા રમી, વિડીયો અપલોડ કરવા સબબ મહિલા સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬ દ્વારકામાં જૂના મનદુઃખનો ખારા રાખી, પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો         દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ…

Read More

ગુજરાતને 34 મો જિલ્લો મળશે વાવ થરાદ

ગુજરાતને 34 મો જિલ્લો મળશે વાવ થરાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીશ્રીની ભેટ બનાસકાંઠાની વર્ષો જૂની માંગણી સંતોષતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ હાલના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાંથી ૮ તાલુકાઓ – ૪ નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ…

Read More

Blockage of the Block in NavaRatanpar: નવારતનપરના પૂર્વ સરપંચે વર્તમાન દલિત સરપંચને લાફા મારી, બિભત્સ ગાળો અને ધમકી દઈને કહ્યું, “તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, હું હજી પણ તને મારવાનો છું”

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભૂતકાળમાં જેના નામે અનેક અનેક ગોટાળા બોલે છે એવા ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પૂર્વ સરપંચ રમેશ ગોહિલે ગામના વર્તમાન દલિત સરપંચ ગૌતમ બારૈયાને માર મારીને ગાળો આપ્યા બાદ એમ કહી દીધું કે તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, એટ્રોસિટી કેમ થાય છે એ હું જોઉં છું અને હું તને હજી પણ…

Read More

ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” :પ્રાચી જાધવ

વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી “ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના…

Read More

ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ડાંગરવડના તરુણનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો પુત્ર ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.         આ કરુણ બનાવવાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા ચનાભાઈ અજાભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનનો 14 વર્ષે પુત્ર ધવલ…

Read More

ભારત: સેમિકન્ડક્ટર હબ તરીકે ભારતની ઉભરતી શક્તિ, ત્રણ નવા પ્લાન્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય કરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારત હવે વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા તરફ ઝડપથી ડગ માંડી રહ્યું છે. કેન્દ્ર સરકારના લાંબાગાળાના વિઝન અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં ત્રણ નવા અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવા માટે વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ સાથે મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ…

Read More