જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા વડાપ્રધાનની અપીલને પોરબંદરમાં ભારે આવકાર
સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે નાગરિકોને સીટી બસ, એસ.ટી. બસ અને રેલ્વેનો ઉપયોગ કરવા વિનંતી કરી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર દેશવાસીઓને પેટ્રોલિયમ પેદાશો બચાવવા માટે પબ્લિક વાહનોમાં મુસાફરી કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પોરબંદરની સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવકારવામાં આવી છે. સંસ્થાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે જાહેર…
