Headlines

પોરબંદર બ્રેકિંગ

પોરબંદર 3271 કિલ્લો ડ્રગ્સ નો મામલો એન.સિ.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા એનસીબી દ્વારા કરવામાં આવશે પૂછપરછ સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી તે અંગે વિગતો બહાર આવે તેવી શકયતા આજે સાંજે કોર્ટના જજ પોલીસ સ્ટેશનમાં કરશે કોર્ટ ઇન્વેન્ટરી કરશે

Read More

અવસાન નોંધ: પ્રાર્થનાસભા: કાનાણી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ…

Read More

રાજપરા ઠાડચના BLO જે. ડી. ગોહિલને રાજ્ય કક્ષાનો બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો એવોર્ડ એનાયત થશે

આગામી 25 તારીખે રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન હરેશ જોષી, રાજપરા-ઠાડચ 15મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ-2025નો કાર્યક્રમ મહા મહિમ રાજયપાલશ્રીના અધ્યક્ષ પદે 25જાન્યુઆરીના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાધીનગર મુકામે યોજાશે.બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ અવોર્ડ-2024 રાજપરા(ઠાડચ)બુથ લેવલ ઓફિસર જયેન્દ્રસિહ ડી.ગોહિલ ને મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ એવોર્ડ અન્વયે જુદીજુદી કેટેગરીઓમા આવતા દરેક જિલ્લા…

Read More

કનૈયો બન્યો મહાદેવ: શિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકાધીશને શિવસ્વરૂપ શૃંગાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫        મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શિવ સ્વરૂપના વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.          શિવજીના વિશેષ વાઘા સાથેનો શૃંગાર ઠાકોરજીને કરાયો હતો. ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ તેમજ ઓનલાઇનના માધ્યમથી લાખો ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લઈ, ભાવવિભોર…

Read More

પહેલી ધારની વાત નારન બારૈયા મૌનનો રંગીન ગડગડાટ : ચૂપકીદીનો શાલીન હણહણાટ

મૌન વિશે આ 15 શબ્દો તો વધારે પડતા કહેવાય! ચલો, મૌન થઈ જઈએ. એના વિશે હવે કશું બોલવું જ નથી. મૌન પોતે જ બોલશે. આપણે શા માટે બોલવું જોઈએ??? અને આપણે બોલીએ તો આપણે મૌન પાળ્યું છે એમ ગણી શકાય ખરું?તેમ છતાં મૌનની મજા એ છે કે તેના વિશે જેટલું બોલવું હોય એટલું બોલી શકાય….

Read More

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠેથી કરોડોનું શંકાસ્પદ કેમિકલ ઝડપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. તાજેતરમાં ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) અને ભારતીય કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) નજીકથી એક સ્પીડ બોટને આંતરી હતી. આ બોટમાંથી અંદાજે ૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ કેમિકલનો…

Read More

મહુવામાં ડુંગળીના રાખડીબંધ ભુવા ધુણાવવાનો પ્રોગ્રામ યોજાયો

જગત મહેતા, મહુવા મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડુત કલ્યાણ સંગઠન દ્વારા આજે સફેદ ડુંગળીનો એક મણનો ભાવ ૧૨૫ ૧૬૫ થવાથી ખેડુતો નારાજ હતા તેથી ડુંગળીના ભાવ બાબતે ભરતસિંહ તરેડી,હરેશભાઈ ખુમાણ વડાળ, હુસેનભાઇ કુરેશી વાઘનગર વિગેરે આગેવાનોએ ડુંગળીના રાખડીબંધ ભુવા ધુણાવવાનો પ્રોગ્રામ શરૂ કરતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયાં અને ડુંગળીની હરાજી બંધ કરાવી અને ભરતસિંહે આક્રોશ…

Read More

ખંભાળિયા સહિત જિલ્લામાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં: નાના દરનાં ચલણની તંગીથી લોકોને મુશ્કેલી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા તથા આસપાસના જિલ્લાઓમાં હાલ લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે આ માહોલમાં લોકોના વ્યાપાર, વ્યવહાર અને ખરીદ-વેચાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બજારમાં રૂ. 10 તથા રૂ. 20ના દરની નોટોની અછત સર્જાતા નાના ધંધાર્થી તેમજ વેપારીઓને તેમના રોજિંદા વ્યવહારમાં મુશ્કેલીનો…

Read More

દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો

– રૂ. 3.46 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી રાત્રિના આશરે 11:30…

Read More

પોરબંદરમાં બળાત્કારની ફરીયાદમાં આરોપીને છોડતી કોર્ટ

ભોગ બનનારે જ ફરીયાદના ૧ મહીના પહેલા કિર્તીમંદિ૨ પોલીસ સ્ટેશનમાં પોતે ૨ાજી-ખુશીથી આરોપી સાથે ૨હેતા હોવાની કબુલાત આપી હોવાની હકીકતને અદાલતે મહત્વની ગણી પોરબંદરહાલ ભગાડી જવાની તથા બળાત્કારની ફરીયાદો સમાજમાં વધતી જતી હોય અને પ્રેમ સંબંધ થઈ જતા ધર છોડીને ભાગી ગયા બાદ બે-ચાર મહીના સાથે રહી અને પછી અન્ય કોઈ કારણોસર ઝગડો થાય ત્યારે…

Read More