રંઘોળાનાં બાળકનું અકસ્માતે મરણથતાં મોરારિબાપુ દ્વારા સહાય
શ્રદ્ધાંજલિ સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ મુકેશ પંડિત, મહુવા રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨ વર્ષીય બાળક પારસ મકવાણાનું પતંગની ચગાવવાની રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતાં આંચકો લાગતાં અકસ્માતે કરૂણ…
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ
– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ…
ભગવાન દ્વારકાધીશજીના બાલગોપાલ સ્વરૂપે ભવ્ય પુષ્પ શૃંગાર અને નૌકાવિહાર દર્શનથી ભક્તો થયા ભાવવિભોર
– પુરુષોત્તમ માસ નિમિત્તે સંસ્કૃત વર્ગના ભૂલકાઓએ સર્જ્યો ભક્તિભાવનો અનોખો માહોલ – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬ યાત્રાધામ દ્વારકામાં આજે પવિત્ર પુરુષોત્તમ (અધિક) માસના પાવન અવસરે શ્રી દ્વારકા ગુગુલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા સંચાલિત સંસ્કૃત વર્ગના વિદ્યાર્થીઓએ ભક્તિ, સંસ્કાર અને ધાર્મિક પરંપરાનો સુંદર સમન્વય કરતો અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. …
રાજુલાના દંપતીએ દીકરીના પાસપોર્ટ માટે પંચાયતનું ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું: ગુનો દાખલ
અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા સાજીદઅલી શોકતઅલી ભોજાણી અને તેમના પત્ની ફરજાનાબેન સાજીદઅલી ભોજાણી પોતાની દિકરી શીફા ફાતેમાનો પાસપોર્ટ મેળવવા માટે તા.૭/૪/૨૦૧૬ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમા તથા પાસપોર્ટ ઓફિસમા પોતાની દિકરી શીફાફાતેમા સાજીદઅલી ભોજાણીના નામનુ ખાખબાઇ ગ્રામ પંચાયતનુ ખાખબાઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સીકાવાળુ ખોટુ બનાવટી જન્મ પ્રમાણપત્ર બનાવી જન્મ પ્રમાણપત્ર ખોટુ અને…
ભરણ-પોષણના કેસમાં પોરબંદર ડીસ્ટ્રિક્ટ કોર્ટનો એતિહાસિક ચુકાદો: મહિલાને 2016 થી અત્યાર સુધીનું ભરણપોષણ અપાવતા એડવોકેટ લાખાણી
પોરબંદરભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને નામદાર કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભિગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવની કોર્ટમાં કીરતનબેન સુરેશભાઈ શીગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયાના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્વારા…
હાથબ સીટ ઉપર હાર ભાળી ગયેલું ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જમણવાર જાહેર કરીને લોકોની ભીડ એકઠી કરશે: દિવ્યેશ ના કારણે ભાજપની ઘટતી લોકપ્રિયતા
ભાવનગર ભાજપમાં ‘ઈગો’નું ગ્રહણ: દિવ્યેશ સોલંકીના અહંકાર અને નબળા નેતૃત્વના કારણે કેસરીયો લહેરાવવામાં નિષ્ફળતા મળશે? રાજકીય વિશ્લેષણ: ‘ભાઈ’ જેવો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહેલા પુત્રના કારણે તાલુકા પંથકમાં કોંગ્રેસની લોકપ્રિયતા વધી; હાથબમાં જમણવારના પ્રલોભન દ્વારા ભીડ ભેગી કરવાની મથામણ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના રાજકારણમાં દાયકાઓથી જેનું નામ ગુંજતું રહ્યું છે તેવા પુરુષોત્તમભાઈ સોલંકી એટલે…
મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા: તીર્થયાત્રા અનુભવને સરળ બનાવશે ભારતીય રેલવે
રવિન્દ્ર ગોયલ,ભૂતપૂર્વ સભ્ય – સંચાલન અને વ્યવસાય વિકાસરેલવે બોર્ડ મહાકુંભ 2025 માં લાખો તીર્થ યાત્રાળુઓ ને પવિત્ર નગરી પ્રયાગરાજ પહોંચાડવામાં ભારતીય રેલવે એ તેની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. પરિવહન પૂરું પાડવા ઉપરાંત,રેલવે વિશ્વ કક્ષાની આતિથ્ય સેવાઓ પણ સફળતાપૂર્વક ચલાવી રહી છે. નોંધપાત્ર અપગ્રેડેશન, નવીન ઉકેલો અને સમાવેશકતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, રેલવે આ વ્યાપક ધાર્મિક…
તરુણને નશાની હાલતમાં લાવીને છરીથી મિત્રની હત્યા કરનાર હર્ષ ઝડપાયો : ભાવિ પત્નીને મોજ કરવવા માટે પૈસાની જરુર હોવાથી હત્યા બાદ લૂટ કરી હતી
ખંભાળિયા: પૈસાની લાલચે તરુણની હત્યા નિપજાવનાર આરોપી મિત્રને પોલીસે દબોચી લીધો – તરુણને નશાની હાલતમાં લાવીને છરી વડે નીપજાવી હતી હત્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરુણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી…
દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…
