બેટ દ્વારકાના મંદિરે ફુલડોલ ઉત્સવ તથા દ્વિતીય પાટોત્સવ પ્રસંગે દર્શનના સમયમાં ફેરફાર
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ શ્રીકૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટ દ્વારકા તીર્થક્ષેત્રમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આગામી તા. 14 માર્ચના ફુલડોલ ઉત્સવ પ્રસંગે સવારે 11:30 થી બપોરે 12 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન પરંપરાગત રીતે થશે. જ્યારે તા.15 મી માર્ચના રોજ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, સવારે…
