Headlines

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ : આધુનિક સુવિધાઓ અને વિશ્વસ્તરીય માળખાગત વિકાસ સાથે પોરબંદર રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત

શંભુ સિંહ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૭ જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશના ૭૫ પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું. આ શ્રેણીમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા પોરબંદર રેલવે સ્ટેશનનું પણ નવનિર્મિત સ્વરૂપમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે આધારભૂત સુવિધા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન…

Read More

ખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મ પ્રકરણના આરોપીને વીસ વર્ષની સખત કેદ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫            ખંભાળિયામાં રહેતા રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ હરિભાઈ કોટક નામના યુવાને થોડા સમય પૂર્વે માનસિક રીતે સ્વસ્થ એવી એક સગીરા પર અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ ગુજારવા સંદર્ભેની ફરિયાદ જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ધ ગર્લ્સ વિભાગના અધિક્ષક દ્વારા નોંધાવવામાં આવી હતી.           આ…

Read More

ગાંધીનગરમાં નવી સ્ટાર્ટ-અપ સબસિડી નીતિ અંતર્ગત ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર. ૨૫ મે ૨૦૨૬ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવયુવાન ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા અને નવા સાહસો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાના હેતુથી સચિવાલય ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી હતી, જેમાં નવી સ્ટાર્ટ-અપ પ્રોત્સાહન અને સબસિડી નીતિના…

Read More

ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ

રાજ્યમાં ૬૬ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૩૩ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે ૫૦ ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાતને મળશે રૂ. ૧૨૩.૭૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ખેડૂતોની નોંધણીમાં નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર; જિલ્લામાં ક્રમશઃ ૭૪ ટકા, ૭૧ ટકા અને ૬૬ ટકા નોંધણી પૂર્ણ ગાંધીનગર એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક…

Read More

ધીમીધારે વરસાદના વરસના સતત ચાલુ: છઠ્ઠી તારીખે સ્પષ્ટ સૂર્ય દર્શન થવાની સંભાવના : ખેડૂતો વળતર મેળવવા માટે ગણાવે છે એટલું નુકસાન નથી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. કોઈ જ વધુ પડતા પવન વગર જ માત્ર ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જમીનનું ધોવાણ થવાને બદલે વરસાદ જમીનમાં ઉતરી રહ્યો છે. આ એવો વરસાદ છે જેના કારણે જમીનને નુકસાન થતું નથી અને પાણી તળમાં…

Read More

ખંભાળિયાના બાહ્ય વિસ્તારમાં આજે છ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ખંભાળિયા શહેર નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડમાં નડતરરૂપ વીજ લાઈનની સ્થળાંતરની કામગીરી કરવામાં આવનાર હોવાથી અશોક અર્બન તથા પાંચવાડી જ્યોતિગ્રામ ફીડર હેઠળના ધરમપુર, બેડીયાવાડી, લાલપુર બાયપાસ રોડ, સિંહણ ચાર રસ્તા, વિગેરે વિસ્તારનો વીજ પુરવઠો શુક્રવાર તારીખ 28 માર્ચના રોજ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી…

Read More

​સુરત મર્ડર મિસ્ટ્રી: અમરોલીમાં કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો; પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ મળીને કરી હતી વૃદ્ધાની કરપીણ હત્યા

​ભાભી-દિયર વચ્ચેના અનૈતિક સંબંધો અને આર્થિક વિવાદમાં અડચણરૂપ બનતી સાસુને રસ્તામાંથી હટાવવા રચાયું હતું લોહિયાળ કાવતરું ધ ગ્રેટ વર્લ્ડ, સુરત સુરતના અમરોલી વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. કોસાડ આવાસ પાસે એક કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય વૃદ્ધા હમીદાખાતુનની લાશનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ…

Read More

ભાવનગર મંડળની ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો હવે નિયમિત રીતે દોડશે

શંભુ સિંહ, ભાવનગર યાત્રિયોની સુવિધા, તેમની વધતી માંગ અને ટ્રેનોને મળી રહેલા ઉત્તમ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળની ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોને હવે જૂન, 2026થી નિયમિત ટ્રેનો તરીકે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને પ્રયાસોથી શક્ય બન્યો છે.આ અંગે માહિતી આપતાં…

Read More

કામ ફાવતું ન હોવાથી દ્વારકામાં પરપ્રાંતિય તરુણનો આપઘાત

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના…

Read More

વિશ્વ ગુજરાતી મહા સમિતિના સભ્ય પદે ધીરેન અવાસીયા આરુઢ

અમદાવાદવિરાટ અખબારી કારકિર્દી અને વિશાળ રાજકીય કારકિર્દી ધરાવનાર અને સમાજ સેવા માટે જરૂરી એવું લાગણીશીલ હૃદય ધરાવનાર અને ગુજરાતી જનતામાં અપાર લોકપ્રિયતા ધરાવનાર ધીરેન અવાસીયાને વિશ્વ ગુજરાતી સમાજની મહા સમિતિની ચૂંટણીમાં મહા સમિતિના સભ્ય પદે નિમવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારી એડવોકેટ એ એસ સૈયદ અને…

Read More