Headlines

કવિઓના કેકારવ સાથે મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

કુંજન રાડિયા, મુંબઈ મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ – ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત: તુષાર મહેતા નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી…

Read More

કલ્યાણપુરના પીંડારા ગામેથી જુગાર રમતા પા ંચ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. એમ.આર સવસેટાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નારણભાઈ આંબલીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર પીંડારા ગામે આવેલી સ્કૂલ પાસે બેસીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મેરામણ આલા માડમ, મૂળુભા…

Read More

કાળઝાળ ગરમીમાં દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં શીતળતાનો મહાકુંભ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ હાલ આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે દ્વારકામાં જગત મંદિરની છાયામાં આવેલી 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં માનવતાનો એક અનોખો પર્વ ખીલી ઉઠ્યો હતો. દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી…

Read More

​લોકશાહીનો ઉત્સવ: ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભારે મતદાન

​🏠 ગુજરાત (Gujarat) ​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ​ગુજરાતની 75 નગરપાલિકાઓ અને 10 જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, સરેરાશ 66.4% મતદાન નોંધાયું છે, જેમાં આદિવાસી પટ્ટામાં 75% થી વધુ મતદાન જોવા મળ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની જીતના દાવા કર્યા છે. જોકે,…

Read More

નવા રતનપર સીટ પર 71.57% મતદાન: કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર અને છાવણીઓમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

જૂના રતનપર 75% સાથે સૌથી મોખરે, રામપર 73.83%, નવા રતનપર 70.41% અને સુરકામાં 69% મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે નવા રતનપર તાલુકા પંચાયત સીટ પર આજે લોકશાહીનો પર્વ ઉજવાયો હતો. સવારના સાત વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ બેઠક પર મુખ્યત્વે ભારતીય…

Read More

ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ માટે જાણીતા પૂજા મોરી અને રામા ચાવડાને સુરત-વડોદરા જેલ હવાલે કરતી પોરબંદર પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુની પ્રવૃત્તિ કરનાર ઈસમોને P.A.S.A. માં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા થયેલ હુકમ અન્વયે સામાવાળની અટકાયત કરી સુરત તથા વડોદરા જેલ ખાતે ધકેલતી પોરબંદર જિલ્લા પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ…

Read More

દ્વારકા સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારંભના ફટાકડાની ચિનગારીથી બગીચામાં લાગી આગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫      દ્વારકાના દરિયા કિનારે આવેલા સર્કિટ હાઉસના પ્રાંગણમાં આવેલા બગીચામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચર્ચાતી વિગત મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીથી બગીચામાં આગ લાગવાની ઘટના બની છે.      આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારંભમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક…

Read More

પોરબંદરમાં છોકરાએ વડીલને માર્યા, છોકરાની માતાને ખબર પડી, એણેય વડીલને માર્યા

દિપક નામના છોકરાની માતાને ખબર પડી એટલે એ પણ દીપકની સાથે જોડાઈ ગયા : વડીલને પોલીસ ફરિયાદ કરી એક મહિલા પણ આટલી હદે જાય, કંઇક તો કારણ હશે: પોલીસ બધી તપાસ કરે તો ચોંકાવનારી વાતો બહાર આવે પોરબંદરપોરબંદરમાં એક છોકરાએ 60 વર્ષના એક વડીલને ગાળો દીધી. ઘણા બધા લોકો હતા તોય ગાળો દીધી કારણ કે…

Read More

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં “વિશ્વ શ્રવણ દિવસ” ની ઉજવણી

ભાવનગર 3જી માર્ચ, 2025 ના રોજ, બાળરોગ વિભાગે, બાળરોગ વિભાગના DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર) અને ENT વિભાગના સહયોગથી, બાળરોગ વિભાગ સેમિનાર હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, સર ટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે “વિશ્વ સુનાવણી દિવસ 2025” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડો. સુશીલ ઝા (ડીન, જીએમસી ભાવનગર અને એચઓડી ઇએનટી…

Read More

કલ્યાણપુરમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવાનનો આપઘાત

જામ ખંભાંળિયાકલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Read More