Headlines

વિશ્વનાથ મહાદેવમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યો થયાં

ખબર જગત , પોરબંદર છાયા પંચાયત ચોકી પાસે ખૂબ પૌરાણિક એવું વિશ્વનાથ મહાદેવનું લોકોના આસ્થાનું પ્રતીક એવું આ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં સેવા પૂજા નિયમિત રીતે અજયગીરી રામદત્તી દ્વારા કરવામાં આવે છે.શ્રાવણ માસ તેમજ રોજ માટે અનેક દર્શનાર્થીઓ નિયમિત લાભ લે છે. પોરબંદરમાં આવેલ અનેક શિવ મંદિરો પોતાનો એક આગવો ઇતિહાસ ધરાવે છે એમ…

Read More

ગઢવાણામાં પત્નીએ પતિને પોતાના માવતર વિશે ખરાબ બોલવાની ના પાડતા પતિનો હુમલો

પતિએ પત્નીને શેટ્ટી ઉપરથી નીચે પછાડી દીધી અને વાળ ખેંચીને ઘરની બહાર ફેંકી ખુનની ધમકી આપી પોરબંદર પત્નીઓ પોતાનો પતિ પોતાના વિશે ખરાબ બોલે એ તો ચલાવી લેતી હોય છે પરંતુ પોતાના માવતર વિશે ખરાબ બોલે તો તે એક હદ થી વધારે સહન થતું નથી. કુતિયાણા તાલુકાના ગઢવાણા ગામે એક યુવક પોતાની પત્નીના માવતર વિશે…

Read More

નવયુગ વિદ્યાલય ખાતે પોરબંદર જિલ્લાની પ્રથમ ‘મેગા સાયન્સ ક્વિઝ’ ભવ્ય રીતે સંપન્ન: વિજેતાઓને રોકડ ઇનામોથી નવાજાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં વિજ્ઞાન વિષય પ્રત્યે વિદ્યાર્થીઓનો અભિગમ કેળવાય અને ધોરણ-10 બાદ તેઓ આ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય ખાતે પ્રથમવાર ‘મેગા સાયન્સ ક્વિઝ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધા વર્તમાન કેબિનેટ મંત્રી અને શાળાના પૂર્વ…

Read More

ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાના માતાશ્રીનું અવસાન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પિ

ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના માતુશ્રી તેમજ નિવૃત કસ્ટમ કલેક્ટર અને આર.એસ.એસ ના પૂર્વ વિભાગ કાર્યવાહ સ્વ. ઘનશ્યામસિંહજીના ધર્મપત્ની તેમજ ડો. સર્વદમનસિંહજીના દાદીમાં સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણાનું તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થતાં, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ…

Read More

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ગુનાના કામે કબ્જે કરેલ રૂ.36,000નો મુદામાલ માલીકને પરત સોંપતી રાણાવાવ પોલીસ

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના દાગીના/મોટર સાયકલ વિગેરે મુદામાલ જે નામદાર કોર્ટના અલગ-અલગ હુકમો આધારે મુદામાલ મુળ માલીકોને સોપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા સ્ટાફના માણસો દ્વારા…

Read More

ભાવનગરમાં સ્વર્ગસ્થ સુધાબેન ગોસાઈની પુણ્યસ્મૃતિમાં ભવ્ય શ્રદ્ધાંજલિ સભા અને ભંડારાનું આયોજન

​સાધુ-સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શક્તિ પૂજન અને ધર્મસભા યોજાઈ: ગોસાઈ પરિવારે સૌ સ્નેહીજનોનો આભાર વ્યક્ત કર્યો ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​ભાવનગરના ઉમાભવન ખાતે મંગળવારના રોજ કૈલાસવાસી સુધાબેન મનસુખપરી ગોસાઈ, જેઓ મોટીબેન તરીકે જાણીતા હતા, તેમની સ્મૃતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ સાત એપ્રિલ બે હજાર છવીસના રોજ…

Read More

પોરબંદરમાં પોલીસનું કડક ચેકિંગ: જાહેરમાં હથિયાર સાથે ફરતો શખ્સ અને નશાખોર બાઇક ચાલકો ઝડપાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર (૨૩ મે ૨૦૨૬) પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે. ૨૩ મે ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવેલા આ ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે જાહેરમાં પ્રતિબંધિત હથિયાર સાથે ફરતા એક શખ્સને,…

Read More

ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ

રાજ્યમાં ૬૬ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૩૩ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ લક્ષ્યાંક સામે ૫૦ ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાતને મળશે રૂ. ૧૨૩.૭૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ખેડૂતોની નોંધણીમાં નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર; જિલ્લામાં ક્રમશઃ ૭૪ ટકા, ૭૧ ટકા અને ૬૬ ટકા નોંધણી પૂર્ણ ગાંધીનગર એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક…

Read More

બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય

લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં માર્ગદર્શન ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવાયું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરામાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. નાયબ બાગાયત…

Read More

નવા રતનપરના ‘મોતની લટકતી તલવાર’ સમાન વીજ પોલ મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા મેદાને: PGVCLને નબળી ગુણવત્તાના થાંભલા બદલી આપવા લેખિત માંગણી

ભ્રષ્ટાચારની બદીમાં હોમાતું ગ્રામજનોનું વહાલું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો બદનામીના કાદવમાં ડૂબવાનો વારો આવી શકે: ગામને ઉડી જશે વિશ્વાસ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના…

Read More