ખંભાળિયા પંથકમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે વાહનો, ખેડૂતોની લાંબી લાઈનો
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬ (ફોટો: કુંજન રાડિયા)
ગુજરાતમાં દારૂ ઘુસાડીને વેપાર કરતા આર્મી જવાનો: પોલીસે રજા ઉપર આવતા આર્મી જવાનો ઉપર નજર રાખવાની જરૂર
પહેલી ધારની વાત – નારન બારૈયા સાહેબ, દુનિયામાં બે જ ચીજો એવી છે જેની વ્યાખ્યા ક્યારેય કોઈનાથી થઈ શકી નથી; એક સ્ત્રીનું મન અને બીજું આલ્કોહોલનું પ્રવાહી! આ બંને એવા પદાર્થો છે કે એના સંપર્કમાં આવનાર ભલભલા મોટા તત્વજ્ઞાનીઓની બુદ્ધિ પણ ઘાસ ચરવા ચાલી જાય છે. આજકાલ આપણા દેશમાં મેડિકલ સાયન્સ અને વૈજ્ઞાનિકો રાત-દિવસ એક…
ભાણવડમાં શિવ બળદ આશ્રમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ ભાણવડ ખાતે છેલ્લા આશરે દોઢ દાયકાથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય બની રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખાણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ…
ભાવનગરમાં આનંદનગર જલારામ મંદિર ખાતે મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન
આનંદનગર જલારામ મંદિર ખાતે નિષ્ણાત તબીબોની સેવાઓ, વિનામૂલ્યે ચશ્મા વિતરણ અને રક્તદાન કેમ્પ યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર શહેરના નાગરિકો માટે સ્વાસ્થ્ય અને આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. આગામી રવિવારના રોજ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પરિસરમાં એક વિશાળ મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ તેમજ આંખોની…
રાજ્ય કેબિનેટે ગ્રામીણ વિકાસ માટે નવી ‘અટલવાડી યોજના’ ને આપી મંજૂરી: ૨૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામોને મળશે આધુનિક હોલ
ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે એક મહત્વકાંક્ષી ‘અટલવાડી યોજના’ (Atalwadi Yojana) ને લીલી ઝંડી આપવામાં આવી છે. સરકારના પ્રવક્તા મંત્રીએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, આ યોજના અંતર્ગત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા અને ૨૦૦૦થી વધુની વસ્તી ધરાવતા…
દ્વારકા નજીક સીલ કરાયેલી સ્કાય હોટલમાં ખાતર પાડનારા સાત આરોપીઓ ઝડપાયા
– એસ.ઓ.જી. પોલીસે રૂ. 2.64 લાખનો મુદ્દામાલ કબજે – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬ દ્વારકા – મીઠાપુર માર્ગ પર રૂપેણ બંદર નજીક આવેલી અને એસડીએમના હુકમથી સીલ કરાયેલી સ્કાય કમ્ફર્ટ હોટલમાં થોડા દિવસો પૂર્વે થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. રાજકોટના રહેવાસી હુસેનભાઈ ભારમલની માલિકીની આ હોટલને લગભગ એક…
ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો…
પત્ની સાથેના મનદુઃખમાં પતિએ આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ…
કરુણા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60 અબોલ પશુ પક્ષીઓની કરાઈ સારવાર
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
