ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે લોકાર્પણ
– શિક્ષણ સહિતના લોકોપયોગી કાર્યો માટે રિલાયન્સ સતત સંકલ્પબદ્ધ: નથવાણી – – રૂ. 1.50 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે માળનું શાળાભવન તૈયાર – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૬ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું…
