Saturday June 21, 2025

પોરબંદરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

પોતાની પાસે કોઈ જ યુનિવર્સિટીની માન્ય ડિગ્રી ન હોવા છતાં નિલેશ નાથા મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો પોરબંદરપોરબંદર છાયાના ખડા વિસ્તારમાં પોતાની પાસે કોઈ જ યુનિવર્સિટીની માન્ય લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં પોતે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહેલા નિલેશ નાથા નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત […]

પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાની ખેલકુદ પ્રતિયોગિતાનું આયોજન કરાયું

પોરબંદર અને રાણાવાવ તાલુકાની ખેલકુદ પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓઓને સ્પોર્ટસ કીટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણાવાવ અને પોરબંદર તાલુકા કક્ષાના ખેલકુદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ અને સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. રાણાવાવ તાલુકા કક્ષાનું સ્પર્ધા રાણાકંડોરણા ગામ […]

કુતિયાણા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

કલેકટર એસ.ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને પ્રજાસતાક દિનની ઉજવણીના આયોજન અંતગર્ત બેઠકમાં યોજાઈ પોરબંદરપોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી સરકારીહાઈસ્કુલ કુતિયાણા ખાતે કરવામાં આવશે જે અન્વયેકલેકટર શ્રી એસ ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન-૨૦૨૫ની ઉજવણીની પૂર્વ તૈયારીનાં આયોજન અંતગર્તકલેકટર કચેરી, સભાખંડ પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરશ્રીએ પ્રજાસત્તાક […]

પોરબંદર જિલ્લામાં પાણી પુરવઠા યોજના હેઠળ ૧૪૭ ગામોને પાણી આપવા માટે ૬ જૂથ યોજના કાર્યરત

જિલ્લા પાણી પુરવઠાની રાણાવાવ ગ્રુપ યોજના અંદાજિત રૂ.૧૧૨ કરોડ કામો તાંત્રિક ચકાસણી સમિતિમાં હાલ મંજૂરી હેઠળ ચોમાસા દરમિયાન રાણાવાવ ગ્રુપ યોજના લાઈનમાં ભંગાણ થતાં ૨૧ ગામો શુદ્ધ પીવાના પાણી વંચિત ન રહે તે વૈકલ્પિક વ્યવસ્થા કરીને પાણીનું વિતરણ કરાયું પોરબંદરપોરબંદર જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ૩ તાલુકાના ૧૪૭ ગામોને પાણી પુરવઠો આપવા માટે ૬ […]

પોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર: રામા સુધા સામે એફઆઇઆર

રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી પોરબંદરપોરબંદરની સુદામા હોટલ અને ભાવપરામાં બળાત્કાર કરવા મામલે ભાવપરા ગામના રામા સુધા સામે એફઆઇઆર થઈ છે. રામા સુધાએ મહિલાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળાત્કાર કર્યો હોવાની એક વ્યકિતએ ફરિયાદ કરી છે.પોલીસ સુત્રોએ કહ્યું કે આ મામલે એક […]

પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી

કારબૂચ કાર રોમિયો રોમી બન ગયા કાર રોમિયો હું અમદાવાદનો કારવાળો, અમદાવાદ બતાઉં… ચાલો, ચાલો… પોરબંદરમાં રોમીએ મિહિર અને તેના કાકાની 2 કાર વાપરવા લીધી, પાછી જ ન આપી મિહિરની 17 લાખની સ્કોડા કાર અને તેના કાકાની 8 લાખની સુઝુકી કાર રોમી વેચાવી દેવા અને વાપરવાના બહાને લઈ ગયો હતો મૂળ પોરબંદરના પરંતુ હાલમાં અમદાવાદ […]

ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયરને એક વર્ષની સજા ફટકારતી પોરબંદર અદાલત

અદાલતનો ગરબો કોઈનું બુચ ન મારશો હો રાજ… ચેક રીટર્ન ના કેસમાં એન્જિનિયરને એક વર્ષની સજા ફટકારતી પોરબંદર અદાલત એક માસમાં Rs.2,00,000/-ની રકમ નહીં ચૂકવે તો વધુ 6 માસની જેલ ભોગવવી પડશે તેવો પોરબંદર કોર્ટે હુકમ પોરબંદરપોરબંદર અદાલતે ચેક રિટર્ન કેસમાં એક જાણીતા એન્જિનિયરને એક વર્ષની કેદની સજા ફરમાવી છે. એક માસમાં Rs.2,00,000/-ની રકમ નહીં […]

પોરબંદર પોલીસે વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆર તાલીમ આપી

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આયોજન થયું પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન સંપન્ન પોરબંદરસમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી […]

હાર્બર મરીન પોલીસ દ્વારા સુભાષનગર પ્રા શાળામાં મહિલા કાનૂની જાગૃતિ સંબંધિત કાર્યક્રમ યોજાયો

પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સુભાષનગર પ્રાથમિક શાળા પોરબંદર જઈને વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે […]

રાણાવાવ બાયપાસ પર બાઈક પરથી પડી જતા પોરબંદરની મહિલાનું મોત

મહિલા પોતાના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે સાડીનો છેડો વ્હીલમાં ભરાઈ જતા બનેલો બનાવ પોરબંદરપોરબંદરની એક 35 વર્ષની યુવાન મહિલા તેના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે રાણાવાવ બાયપાસ હાઈવે રોડ પર બનેલી એક ઘટનામાં બાઈક ના વીલ માં સાડી આવી જતા નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતાં સારવાર […]

Back to Top