Headlines

જાહેર રસ્તા પરથી કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પોરબંદરમાં જીવદયાપ્રેમીઓનો શાંતિપૂર્ણ વિરોધ

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સામાન્ય રીતે ભારતમાં કોર્ટના નિર્ણયની કોઈ ટીકા કરતું નથી પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે એક એવો નિર્ણય લીધો છે કે જેની પોરબંદર સહિત ભારતના અનેક અનેક ખૂણામાં ટીકા થઈ રહી છે અને તે નિર્ણય છે કુતરાઓને જાહેર માર્ગ પરથી દૂર કરવાનો નિર્ણય. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભૈરવ સાથે કૂતરાનું સ્થાન છે અને શિવભક્તિમાં…

Read More

પોરબંદરમાં આવતીકાલે રવિવારે ચોપાટી પર ભારતીય કુતરા માટે “કરો યા મરો” કાર્યક્રમ : દેશી કુતરાઓ માનવાજાત વચ્ચે હઈડ-હઈડ થઈ રહ્યા છે માણસે માણસાઈ બતાવવાની જરૂર

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરવિદેશના જાતજાતના કુતરાઓને લોકો પાળી રહ્યા છે અને ભારતના દેશી કુતરાઓ સ્ટ્રે ડોગ્સની વ્યાખ્યામાં આવીને રખડતું ભટકતું જીવન જીવી રહ્યા છે અને હઈડ-હઈડ થઈ રહ્યા છે ત્યારે તેમને પણ સન્માનજનક સ્થાન મળે અને સમાજ એક જવાબદારી સમજીને દેશી ભારતીય કૂતરાને પણ સાચવતો થાય તેવા ઉમદા હેતુથી ભારતીય સ્વાન બચાવો અભિયાનના ભાગરૂપે પોરબંદરના…

Read More

ખંભાળિયામાં આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાસોત્સવ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ આવતીકાલે રવિવાર તા. 4 ના રોજ સાંજે ચાર વાગ્યે ઔદીચ્ય ગોહિલ બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે.         સમાજમાં વિવિધ વિષયમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનારા કર્મયોગીઓનું સન્માન…

Read More

ખંભાળિયા આઈ.એમ.એ.ના હોદ્દેદારોની વરણી: પ્રમુખ તરીકે હમીર કાંબરીયાને જવાબદારી

– જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ખંભાળિયાના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની નિયુક્તિ માટે તાજેતરમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે ડો. હમીરભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. પ્રકાશ ધારવીયા, સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. નરેશ દેથરીયા અને ટ્રેઝરર તરીકે ડો. કમલેશ વાળાની સર્વાનુમતે નિયુક્તિ…

Read More

દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે કરુણાંતિકા: યુવકે ગોમતી નદીમાં ઝંપલાવી આયુષ્ય ટૂંકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.       સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ આત્મઘાતી પગલાં પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર…

Read More

ખંભાળિયામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ખંભાળિયા શહેરમાં માનવ સેવા સમિતિના ઉપક્રમે મુંબઈ સ્થિત ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી (ગાંધી) ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી, સંસ્થાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠીયા અને ધીરેનભાઈ બદીયાણીએ જરૂરી…

Read More

નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન – સંકલ્પ – નારન બારૈયા : ધીસ ઇઝ ધેટ

ધીસ ઇઝ ધેટ – નારન બારૈયા નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન – સંકલ્પ એને ટકાવી શકો તો એસર્શન યાને સંકલ્પ એક એવી તાકાત છે જે અસંભવને સંભવ બનાવી શકે છે…. નહીતર એ જાત સાથેની મજાક સાબિત થઇ જાય છે….  નૂતન વર્ષની ખાસિયત એ હોય છે કે તે ક્યારેય મોજ- મસ્તી અને મજાકો  વગર પસાર થતું…

Read More

સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રહેતા હીરાના કારીગર બાબુભાઈ બુહા ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ

ધ ગ્રેટ વર્લ્ડ, સાવરકુંડલાસાવરકુંડલાના જેસર રોડ ઉપર આવેલ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ બુહા (ઉ.વ.૫૧ ધંધો.હીરાકામ) 22 ડિસેમ્બર 2025ના રોજ ભેદી સંજોગોમાં ઘરે કોઈને જાણ કર્યા વગર ગુમ થઈ જતા તેમના પરિવારજનો તથા પોલીસ દ્વારા તેમની શોધખોળ તપાસ ચાલી રહી છે. તેમના વિશે કોઈ પણ વ્યક્તિને જાણકારી મળે તો તેમના પરિવારજનોના નંબરો 95105 87574 અથવા…

Read More

ભાવનગરમાં સ્વ.પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ તિથિ નિમિતે મેડિકલ કેમ્પ ચશ્મા વિતરણ,સહિત નો કેમ્પ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના નગરશ્રેષ્ઠી અને મહાજન ગણાતા પ્રતાપભાઈ શાહ ની 102 મી જન્મ જ્યંતી નિમિતે પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું જેનો બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો.રેડક્રોસ…

Read More

Christ@Krishna # નાતાલની રજામાં યાત્રાધામ દ્વારકા ભાવિકોની કતાર : તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ –  – દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ – જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫          આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત…

Read More