ભાણવડમાં ખેડુતોને સરકારી યોજનાઓનો ઓનલાઇન લાભ મેળવવામાં વ્યાપક હાલાકી
– કડક કાર્યવાહી માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વી.સી.ઈ. અને ટી.એલ.ઈ. દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજના સમયમાં ખેડુતો માટે સરકારી યોજનાઓનો લાભ અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની રહ્યો છે. પરંતુ ભાણવડ શહેરમાં જે વી.સી.ઈ.ની અછત છે,…
