Sunday July 27, 2025

મીઠાપુરમાં પૂજારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે.

પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જતા બે માછીમારોના મોત

આંધ્રપ્રદેશના લક્ષ્મણનારાવને જેટી પર ચક્કર આવતા પાણીમાં પડી ગયા: ઝાખરપાડાના રાણાભાઇ બોટમાં કામ કરતા કરતા અકસ્માતે પાણીમાં પડી ગયા પોરબંદરપોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જવાને કારણે બે માછીમારોના મોત થવાની ઘટના સામે આવી છે જેમાં એક આંધ્રપ્રદેશના વતની માછીમાર જેટી ઉપરથી ચક્કર આવવાને કારણે પાણીમાં પડી ગયા હતા જ્યારે બીજા એક બનાવવામાં ઉના તાલુકાના ઝાખરપાડા ગામના […]

માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી

[[ દારૂના મૂળ સુધી પહોંચવાની પોલીસીય દાનતનો ખતરનાક અભાવ ]] માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી વિજયને દારૂનો આ જથ્થો આપનાર કોણ???? એ સવાલને લઈને પોલીસ છેક દારૂની ફેક્ટરી સુધીની તપાસ કરશે !!! અને એક મોટું આંતર રાજ્ય કોભાંડ બહાર આવશે!!! પોરબંદરમાધવપુરમાં થર્ટી ફર્સ્ટના રોજ અબ્દુલ […]

પોરબંદર પોલીસનું ફર્સ્ટ ડે પ્રોહિબિશનલ ઓપનિંગ

પોરબંદરમાં 2025ના પ્રથમ દિવસે જ પોલીસને 11 બોટલનો ચાંદલો કરતા શ્યામસિંહ જાડેજા પોરબંદરપોરબંદર પોલીસે તા.૧/૧/૨૦૨૫ કલાક-૨૧/૧૫ વાગ્યે પોરબંદર નરસંગ ટેકરી એકસીસ બેંકની સામે જાહેરમાંથી શ્યામસિંહ જાડેજા નામના એક 21 વર્ષના યુવકની તલાશ લીધી હતી. જાડેજાએ વર્ષના પ્રથમ દિવસે જ રૂ 1100ની કિંમતની ઇંગ્લિશ દારૂની 11 બોટલનો ચાંદલો કર્યો હતો. પોલીસે રજીસ્ટર્ડ કરેલી વિગતો અનુસાર કમલાબાગ […]

ભાણવડ રેલ્વે ટ્રેક પર ચડી આવ્યો અજગર : રેસ્ક્યુ કરીને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી: બુટલેગરો ફરાર – બે સ્થળોએથી રૂ. 1.27 લાખનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

ગુજરાતની નવ નવી મહાનગરપાલિકાઓના કમિશનરોની પણ તત્કાલ નિમણૂક

ગાંધીનગરગુજરાત સરકારે નવા વર્ષે નવો ધડાકો કરવા માટે અગાઉથી ગજબ ની તૈયારી કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 2025 ના પ્રથમ દિવસે જ તેની જાહેરાત કરવામાં આવી છે અને તેનો અમલ પણ તત્કાલ કરવાનો આદેશ જારી કરાયો છે એટલું જ નહીં તમામ નવી જાહેર થયેલી મહાનગરપાલિકાના કમિશનરની પણ નિમણૂક કરી દેવામાં આવી છે […]

દ્વારકાધીશને શીશ ઝુકાવીને મોટી સંખ્યામાં ભક્તોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી – જગતમંદિર પરિસર ભક્તોની ભીડથી ઉભરાયું

જામ ખંભાળિયા, તા.1 (ફોટો:- કુંજન રાડિયા)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધી અંગે જાહેરનામું

કુંજન રાડીયા, જામ ખંભાળિયા      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી ઈ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ પ્રકારના શારીરિક ઈજા કરી શકાય તેવા શસ્ત્રો, ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઈ જવા પર, મનુષ્ય અથવા તેના […]

Back to Top