દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન બાદ વરરા જા ઘોડે ચડ્યા
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગાંગડી (વીરપુર) ગામના નવયુવાન કિશન ચેતરીયાએ ગઈકાલે રવિવારે પ્રભુતામાં પગલાં માંડતા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સર્વે ગ્રામજનો અને નવયુવાનોને તેમણે મતદાન કરવાની અપીલ કરી હતી. કિશન ચેતરીયાએ મતદાન કર્યા બાદ જ પોતાની જાન પ્રસ્થાન કરાવી હતી – ટીંબડી ગામે લગ્નના…
