જનડા પ્રાથમિક શાળામાં જૈવ વિવિધતા આધારિત એક દિવસીય વર્કશોપ સમ્પન્ન
મૂકેશ પંડિત, જનડા વર્કશોપના મુખ્ય વિષયો:
મૂકેશ પંડિત, જનડા વર્કશોપના મુખ્ય વિષયો:
………………….અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ, નર્વસિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે – આરોગ્યમંત્રીશ્રી………………પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો છે………………-: આરોગ્યમંત્રીશ્રી :- ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ…
શંભુ સિંહ, ભાવનગર ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામા આવિ રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં કુલ…
હરેશ જોષી, ઈટોબીકોકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું.તા. ૨૨/૩/૨૦૨૫ શનિવારે સાંજે ઈટોબીકો શહેરનાં શ્રૃંગેરી બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૪ ગામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિના મળી કુલ ૪૫૦ લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ ૨૫,૫૦૦ કેનેડિયન ડોલર એટલે…
– ભાગ લેવા ઇચ્છુકોએ 26 માર્ચ સુધીમાં અરજી કરવી – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા સંચાલિત ચાલુ વર્ષ દરમ્યાન યુથ પાર્લામેન્ટ સ્પર્ધાનું આયોજન થનાર છે. યુથ પાર્લામેન્ટ સ્પર્ધા તા. 27 માર્ચના રોજ જામ કલ્યાણપુરની ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ ખાતે સવારે શાળા નવ વાગ્યે યોજાશે. આ સ્પર્ધામાં…
– તા. 10 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ 2025-26 ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., 8 પાસ…
-:જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા:-• રાજ્યમાં જળસંચય માટે સુજલામ્ સુફલામ્ યોજના, સૌની યોજના, અટલ ભૂજલ યોજના જેવી અનેક યોજનાઓ કાર્યરત• પાંચમાં ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ અંતર્ગત ગુજરાતને ત્રીજુ સ્થાન• આદિજાતિ વિસ્તારોનાં મહત્તમ ઘરોમાં નળ ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ૪૬૧૬ ગામોને આવરી લેતી રૂ.૫૮૪૫ કરોડની ૧૦૪ યોજનાના કામો પ્રગતિ હેઠળ• પાણી સંબંધિત…
શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ હેઠળ, પ્લેટફોર્મ નંબર 2 અને 3 (ફેજ-2) પર કોન્કોર્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે, ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો જે અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશન ઉધના પર ખસેડવામાં આવી હતી…
પોરબંદરમાં ખુનકેસના આરોપીને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ એડવોકેટ ભરત લાખાણી જીતેન્દ્ર પાલા, પોરબંદર પોરબંદરમાં ૨૦૨૨ માં દરીયામાંથી એક બીનવા૨સ લાશ મળેલી હોય અને ત્યા૨બાદ પોલીસ તપાસમાં તે લાશ રાહુલ શાહની હોવાની જાહેર થયેલુ હતું. અને બીનવારસી લાશ હોવાના કા૨ણે તેને જામનગ૨ની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી. ત્યારબાદ અંદાજે ૧૩ દિવસ પછી ગુજરનાર ના ભાઈ…
પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક…