Sunday July 27, 2025

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.           આ બેઠકમાં વર્ષ 2023 અને 2024 દરમ્યાન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યા અને તેની ગંભીરતા અને કારણ મુજબનું વર્ગીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેના […]

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા કાલથી બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શનિવાર તા. 22 અને તા. 23 ના રોજ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે.        તેઓ શનિવારે સવારે 10 વાગ્યે ભાણવડ તાલુકાના આંબરડી ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાટકોલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું […]

ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈના જન્મદિવસ નિમિત્તે સલાયામાં મંદિરે ધ્વજારોહણ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આગામી તારીખ 23 ના રોજ જન્મ દિવસ હોય, આ નિમિતે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે. […]

JEWELTHIEF : ખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી: આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો

– એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે નવ એક વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી […]

WATERMELON PARTY: બળદોએ માણી મીઠા તરબૂચની જયાફત – 

ભાણવડ શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 3200 કિલો તરબૂચ જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ભાણવડ પંથકમાં જીવદયા માટે છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમયથી કાર્યરત સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ ખાતે હાલ 89 જેટલા વૃદ્ધ, અશક્ત અને નિરાધાર બળદને આશરો આપવામાં આવ્યો છે. ત્યારે અહીં આશરો લઈ રહેલ […]

ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫            ગુજરાત સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દ્રષ્ટિહીન, આર્થિક રીતે નબળા અને મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સંપૂર્ણ માફ અથવા વિશેષ રાહત આપવામાં આવે છે. આ પહેલ સંગીતપ્રેમી વિદ્યાર્થીઓ માટે અવરોધમુક્ત શિક્ષણનો માર્ગ મોકળો કરશે અને ભારતીય શાસ્ત્રીય સંગીતની સુગંધ સમગ્ર […]

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અપાતા પુરસ્કાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારો માટે યાદી

– મહિલાઓ દ્વારા 17 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 2024-25 ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલા (ભાગ લીધેલા) મહિલા ખેલાડીઓ “મહિલા રોકડ […]

Order Order : ખંભાળિયાના સ્ત્રી અત્યાચારના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતી અને કાસમભાઈ કારાભાઈ મથુપૌત્રાની પરિણીત પુત્રી રોશનબેન સિદ્દીક અખાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સિદ્દીક અબ્બાસ અખાણી, સાસુ રોશનબેન તેમજ અબ્બાસ ઈસ્માઈલ અખાણી (રહે. મસીતીયા) દ્વારા અવારનવાર મેણા-ટોણા મારી, બીભત્સ ગાળો કાઢી અને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો. […]

ભાણવડમાં ખેડુતોને સરકારી યોજનાઓનો ઓનલાઇન લાભ મેળવવામાં વ્યાપક હાલાકી

– કડક કાર્યવાહી માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વી.સી.ઈ. અને ટી.એલ.ઈ. દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજના સમયમાં ખેડુતો માટે સરકારી યોજનાઓનો લાભ અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની રહ્યો છે. પરંતુ ભાણવડ શહેરમાં જે વી.સી.ઈ.ની અછત છે, […]

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ: આરોપીઓ ફરાર

કુંજન રાડિયા જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂની પ્રવૃત્તિ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ […]

Back to Top