ભાવનગરના અધેવાડા નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૬ ભાવનગર નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાન નો મૃતદેહ મળી આવ્યોફોટોવિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૬ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામની અવાવરું જગ્યામાં બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી…
