ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં આવેલા સુરત, રાજકોટ, વાંકાનેર, ભાવનગરના 5 તબીબો “રાજાપાઠ”માં ઝડપાયા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના તરસમીયા-માલણકા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં લગ્નનો ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં પાંચ તબીબો નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે પાંચેય તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરવશહેરના તરસમીયા-માલણકા રોડ પર એનેસ્થેસિયાના તબીબ ડોક્ટર ના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ…
