– ગાડી પરની લાલ લાઇટ, ખોટી નંબર પ્લેટ સહિતના મુદ્દે સાત દિવસના મંગાયા હતા રિમાન્ડ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૩૦૨૫ ખંભાળિયામાં રહેતો અને ભેજાબાજ સાબિત થયેલો જીલ પંચમતીયા વિવિધ ગુનાઓમાં પોલીસના હાથ લાગ્યો છે. ત્યારે તાજેતરમાં પોલીસ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ કરી વિવિધ માહિતીઓ મેળવી અને જેલ હવાલે કરાયા […]
Category: CRIME
કૌટુંબીક જમીન વેચવા બાબતે થયેલ ઝઘડામાં મોટાભાઈના હાથે નાનાભાઈ નું ખૂન: ભાવનગરના સવાઈનગર ગામ નો બનાવ
વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૯ જળ જમીન અને જોરૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે મોટાભાઈ એ નાના ભાઈ સાથે ઝઘડો કરી ધારિયા નો ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. ખુન આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વેરાવદર […]
દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર વિસ્તારના પ્રોહિ. બુટલેગર રણમલભા સામરાભા સુમણીયા રહે. નાગેશ્વર, ઉ. 30) દ્વારા ભાણવડ તાબેના રાણપર ગામના રહીશ ધના […]
ઓખા મંડળમાં ચાર જુગારીઓ ઝડપાયા
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ઓખામાં રેલ્વે ગોડાઉનની પાછળના ભાગેથી પોલીસે યાકુબ જુનસ બેતારા અને રાહુલ મૂળજીભાઈ તાવડીવાલાને તેમજ મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાંથી કનૈયાભા ગગાભા માણેક અને આસપારભા સીદીભા માણેકને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસસાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રૂપિયા 95 હજાર જેટલી કિંમતનો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે. આ […]
ખંભાળિયામાં નકલી અધિકારી બનીને ફરતા જીલ પંચમતીયા સામે છેતરપિંડી, હથિયાર સહિતના આઠ ગુના નોંધાયા
– માસ્ટર માઈન્ડ શખ્સની ખુલી સિલસિલાબદ્ધ વિગતો – – નકલી સ્ટેમ્પ તેમજ ભારત સરકારના બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા..!! – અધિકારીઓ, નેતાઓ સાથે ફોટા પડાવી પોતાનું સન્માન દર્શાવતો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લઇ, આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા […]
દરિયામાંથી બીનવારસુ લાશ મળી આવી હતી: રાહુલ શાહ હત્યા કેસમાં રાજુ ઓડેદરાને જામીન અપાવતા એડવોકેટ ભરત લાખાણી
પોરબંદરમાં ખુનકેસના આરોપીને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ એડવોકેટ ભરત લાખાણી જીતેન્દ્ર પાલા, પોરબંદર પોરબંદરમાં ૨૦૨૨ માં દરીયામાંથી એક બીનવા૨સ લાશ મળેલી હોય અને ત્યા૨બાદ પોલીસ તપાસમાં તે લાશ રાહુલ શાહની હોવાની જાહેર થયેલુ હતું. અને બીનવારસી લાશ હોવાના કા૨ણે તેને જામનગ૨ની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી. ત્યારબાદ અંદાજે ૧૩ દિવસ પછી ગુજરનાર ના ભાઈ […]
ઓખામાં ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલી સૂકી માછલીની ચોરી
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ કેન્સરની બીમારીના કારણે કલ્યાણપુરના મહિલાનું મૃત્યુ કલ્યાણપુરમાં રહેતા સદફબેન રફિકભાઈ મામદભાઈ રવસીયા નામના 36 વર્ષના મહિલાને છેલ્લા આઠેક મહિલાથી ગળાના કેન્સરની બીમારી હોય, આ બીમારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પતિ રફિકભાઈ રવસીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે. ____________________________________________________________________________ બેટ દ્વારકામાં યાત્રાળુના લેપટોપ મોબાઈલની ચોરી […]
બોગસ ડોક્ટર: ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો લાખણકાનો અશ્વિન ચૌહાણ એસઓજીની જપટે ચડી ગયો: ભડભડિયાનો કિશોર સરવૈયા પણ પોલીસને હાથ આવી ગયો
ભાવનગરભાવનગર એસઓજી પોલીસે ઘોઘા પટ્ટીના ગામોમાં ગઈકાલે બે અલગ અલગ જગ્યાએ બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે જેમાં ભાવનગર તાલુકાના લાખણકા ગામે છે અશ્વિન ચૌહાણ નામના ડોક્ટરી કરતા શખ્સને તેમજ ભડભડીયા ગામના કિશોર સરવૈયા નામના શખ્સને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવનગર એસઓજીના હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ […]
ખંભાળિયાના ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ […]
