પરીક્ષા પૂરી થઈ, આંખમાં નવા સપના ભરો અને મંડી પડો, મચી પડો તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા: ગિરીશ રઢુકિયા
બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ અનુભવ્યો હાશકારો! તો સૌ પ્રથમ તો આવા વિદ્યાર્થીઓએ નીચે મુજબના વિચારોમા પોતાની જાતને ઢાળવી જોઈએ. (1) હું નાપાસ જ થઈશ એવો વિચાર મનમાંથી કાઢી નાંખો. પોઝિવીટીને મહત્વ આપો. પૂરા આત્મવિશ્વાસ સાથે કહો હું પાસ થઇ જઈશ જ. (2) ખોટો ભય ઉભો ના કરો : ઘણીવાર નાપાસ થવાની ચિંતા કરવાવાળો વિદ્યાર્થી…
