Sunday July 27, 2025

ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા નગરસેવક સ્વ. ભાવનાબેન દવેને શ્રદ્ધાંજલી અર્પિત

ભાવનગરભાવનગર શહેર ભાજપના નગરસેવક સ્વ ભાવનાબેન દવેનું ટૂંકી માંદગીમાં નાની ઉંમરે અવસાન થતા સિન્ધુનગર સ્મશાન ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિશાળ સંખ્યમાં ભાજપ કાર્યકરો તેમજ સર્વપક્ષીય અને સર્વસમાજ તેમની અગ્નિસંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ […]

ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મેઘાણી હોલ ખાતે શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપ્યું ભાવનગરતારીખ ૨૨-૦૧-૨૦૨૫ ના રોજ મેઘાણી હોલ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપેલ. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ભાવનગર પૂર્વના […]

ભાણવડમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં ભાજપ હોદ્દેદારો, કાર્યકરોની બેઠક યોજાઈ

જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી દ્વારા માર્ગદર્શન અપાયું જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

શહેર ભાજપ સંગઠન અને જનપ્રતિનિધિઓ દ્વારા એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું

ભાવનગર૨૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ જેમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ગ્રાહક બાબતો, અન્ન, પુરવઠો અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ […]

કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણિયાએ સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું: રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ભાવનગરભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, તેમણે મુસાફરોની સુવિધાઓ અને ભાવિ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને સ્ટેશનો પર ચાલી રહેલા કામની પ્રગતિ અને કરેલા સારા કામની પ્રશંસા […]

વીજળીની ૫૦ ટકા બચત થશે : રાજ્યના નગરોમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી

વીજબિલ ખર્ચમાં ઘટાડા સાથે નગર પાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહિત કરવા વધુ ૩૨ નગરપાલિકાઓને ૬૦ સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૪૫.૩૭ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં ૬૩ નગરપાલિકાઓને ૧૩૬ સ્થળો પર સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૧૧૪.૩૪ કરોડ મંજૂર કર્યા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીગનરના IIPH ખાતે “હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ”નો પ્રારંભ

ભારતે કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 100થી વધુ દેશોને વેક્સિન અને મેડિસીન પહોંચાડીને વિશ્વમિત્રની ભાવના વધુ પ્રબળ બનાવી છેઃ મુખ્યમંત્રી ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિવિઝનના નેજા હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર દ્વારા આયોજિત “હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ”નો પ્રારંભ કરાવ્યો […]

ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન તેજ : 19મીએ મેઘાણી ઓડીટોરિયમમાં આંબેડકર વિચાર ગોષ્ઠી

ભાવનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા તા.૨૬ નવેમ્બર ૨૦૧૫ ના રોજ સમગ્ર દેશમાં પ્રથમ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ બંધારણ દિવસને અવસરે કહ્યું કે આપણું બંધારણ, આપણું વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક છે આજે દરેક દેશવાસીઓનું એક જ ધ્યેય છે “વિકસિત […]

અમિત શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે: ધર્મેન્દ્ર પ્રધાન ગાંધીનગરકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને વિવિધ વિકાસ કામોની ભેટ મળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગર સાથેની નિસ્બતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલી નાખીને […]

Back to Top