News Block Post List Title
પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?
News Block Post List Title
News Block Post List Title
પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?
GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક […]
અપહરણ અને પૈસાની લેતી દેતી મામલે ગેંગસ્ટર ભૂરા મુંજાના પત્ની અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ
સાગરીત હિતેશ ઓડેદરા પાંચ દિવસના રિમાન્ડ પર: રૂ 70 લાખની લેતીદેતીનો મામલો: અન્ય આરોપીઓની ધરપકડ માટે પોરબંદર પોલીસના તપાસ ચક્રો ગતિમાન નારન બારૈયા, પોરબંદર પોરબદરના કુતિયાણાનાધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને એક સમયના ગેંગસ્ટર ભુરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની ધરપકડ પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલે એફઆઇઆર થઈચૂકી છે. ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગભીર […]
નેશનલ હેરાલ્ડ કેસમાં પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર ભાજપે સુત્રોચાર અને પૂતળાં દહન કરીને વિરોધ કર્યો
. ૧૫ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ‘નેશનલ હેરાલ્ડ’ કેસના સંદર્ભમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સેમ પિત્રોડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પાંચ હજાર કરોડના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા તા. ૧૭-૦૪-૨૦૨૫ અનેગુરુવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ઘોઘાચોક ખાતે હાથમાં ફ્લાયકાર્ડ પકડીને સુત્રોચાર કરીને, તેમજ પૂતળાદહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, […]
સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે: મોરારિબાપુ
તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન મહુવા, શનિવાર તા.૧૨-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમંત જન્મોત્સવ પ્રસંગે […]
દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું
– દ્વારકામાં 250 જેટલા કલાકારો દ્વારા કૃષ્ણ અને રુકમણીજીના જીવન પર આધારિત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે ગુરુવારે દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના મેદાન […]
જન્મદિવસ શુભેચ્છા: દેવભૂમિ દ્વારકા ભાજપના જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા આરંભડા ગામે તા. 11 એપ્રિલના રોજ જન્મેલા યુવરાજસિંહ બનેસિંહ વાઢેર નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છ ના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી. ત્યાર બાદ ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી, જામનગર જિલ્લા યુવા ભાજપના મંત્રી તેમજ ઓખા શહેર ભાજપના […]
ખંભાળિયામાં રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત
– ઓવરબ્રિજ, મોડલ ફાયર સ્ટેશન, રસ્તાઓ સહિતના કામોનું ખાતમુહૂર્ત – – શહેરીજનોની સવલતોમાં થશે વધારો – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫ ખંભાળિયાના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારના અંદાજિત રૂ. 78 કરોડથી વધુ રકમના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીંના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તેના […]
ભાજપ દ્વારા ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ
ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણીઓની રહી ઉપસ્થિતિ ભાવનગર સોમવાર તા.૭-૪-૨૦૨૫ ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે યોજાયેલ ઉપક્રમો અંતર્ગત ગણેશગઢમાં બાળકોને ફળ વિતરણ અને શૈક્ષણિક સામગ્રી ભેટ અપાઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે વિવિધ ઉપક્રમો યોજાયાં છે, જે પૈકી ગણેશગઢ ગામે આંગણવાડીમાં આગેવાનોની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ. […]