Headlines

ખંભાળિયાના વૃધ્ધ મેલી વિદ્યા જાણતો હોવાન ી શંકા કરી, પાંચ શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો: મૃત્યુ દ્વારકામાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી વાસ ખાતે રહેતા વિવેક જાદવભાઈ વાઘેલા નામના 25 વર્ષના વાલ્મિકી યુવાને ગઈકાલે મંગળવારે પોતાના રહેણાંક મકાનના રૂમના પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ સંદીપભાઈ જાદવભાઈ વાઘેલાએ…

Read More

સ્વયંપાક સ્પર્ધા: ભાંખલની રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓએ રુ. 17,000ના હલવો, સુખડી, ભજીયા વેચ્યાં

રૂ 13 હજારના ખર્ચે મીઠાઈઓ બનાવીને બાળકો એક જ દિવસમાં રૂ 4000 કમાયા હરેશ જોષી – કુંઢેલી રાધે કૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલમાં સ્વયંપાક સ્પર્ધાનું આયોજન કરેલ. તેમાં કે.જી.થી લઈને ધોરણ 12 સુધીના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. સ્વયંપાકની આ સ્પર્ધામાં 500 જેટલા વિધાર્થીઓએ 32 જેટલા સ્ટોલ બનાવી પોતાના હાથથી બનાવેલ હલવો,સુખડી,ભજીયા, વિવિધ જાતની મીઠાઈઓ, લચ્ચી જેવી…

Read More

તાલિબાનના નવા વિવાદાસ્પદ ફેમિલી લો (પરિવાર કાયદા) સામે યુએન લાલઘુમ: બાળ લગ્નને કાયદેસરતા આપવાનો આક્ષેપ

ધ ગ્રેટ વર્લ્ડ, કાબુલ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તાજેતરમાં જ ‘Regulation on Spousal Separation’ (પતિ-પત્નીના અલગ થવાના સિદ્ધાંતો) નામનો નવો ૩૧ કલમો ધરાવતો કાયદો પસાર કર્યો છે. આ કાયદામાં બાળ લગ્ન અને છૂટાછેડાને લઈને એવી જોગવાઈઓ કરવામાં આવી છે જેનાથી સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. યુએનની સંસ્થા ‘UNAMA’ એ…

Read More

ખંભાળિયામાં રવિવારે “એક શામ શહીદો કે નામ”

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ “શહીદ દિવસ” નિમિત્તે અત્રે જામનગર હાઈવે પર આવેલા વાછરા વાવ મંદિર ખાતે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.          સાહિત્યની વાણી દ્વારા અમર શહીદોને સ્મરણાંજલિના ઉમદા આશયથી શહીદોના અમૂલ્ય બલિદાનને યાદગાર…

Read More

ખંભાળિયાની પ્રેસિડેન્ટ સ્કૂલમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫       ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ”માં ભગવાન રઘુનંદન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.         આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓએ ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષમણજી અને હનુમાનજીના…

Read More

ખેડુતો માટે ઉનાળુ કઠોળના પાકમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ અંગે માર્ગર્શીકા જાહેર

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા પોરબંદર જિલ્લાના ખેતુતો માટે ઉનાળુ કઠોળ પાન ટપકાં, પીળો પચરંંગીયા, બેક્ટેરીયલ બ્લાઇટ જેવા રોગ તેમજ સફેદ માખી, તડતડીયા જેવી ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે જે પ્રમામે ખેડુતોએ રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. મગ અને ગુવારમાં બેક્ટેરીયલ બ્લાઇટ રોગના નિયંત્રણ માટે…

Read More

દ્વારકાના દ્વાદર્શ નાગેશ્વર જયોર્તિલિંગ ખાતે શિવ ભક્તોનો મેળાવડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫           સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રિના હરી અને હરના ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો.        દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શિવરાત્રીના પવન પર્વ નિમિત્તે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવ દૂધ અને જલથી અભિષેક કરી,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ માટે ખંભાળિયામાં ભાજપની સેન્સ પ્રક ્રિયાનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો પૈકી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા દંડકના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ થયો છે. ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ" ખાતે નિરીક્ષકો મહેસાણાના સાંસદ હરિભાઈ એન. પટેલ, ગાંધીનગરના શહેર પ્રમુખ આશિષભાઈ દવે અને પ્રદેશ કારોબારી સદસ્ય…

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં આજે અન્નકૂટ દર્શન

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫       ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલા શ્રી હરિવલ્લભ માર્ગ ઉપર સ્થિત શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે શનિવાર તા. 1 નવેમ્બરના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો છે.       વિજયભાઈ ગોપાલદાસ દાવડા તથા કલ્પનાબેન અજીતભાઈ દાવડા (ઠક્કર વિલા) પરિવારના સહયોગથી યોજવામાં આવેલા આ આયોજનમાં સવારે 10…

Read More

ભાવનગરના નથુગઢ  ગામે ટ્રક ચાલક યુવાનની ચાર અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને છરીથી હુમલો કરી હત્યા

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે 4 અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના ૩૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે  ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો….

Read More