Headlines

દ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫     દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે. ____________________________________________________________________________ દ્વારકામાં ક્રિકેટ…

Read More

અવસાન નોંધ: પ્રાર્થનાસભા: કાનાણી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ…

Read More

ખંભાળિયામાં જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ તેમજ આધારકાર્ડ અપડેટનો કેમ્પ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર આજરોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં ઉપરોક્ત વાહનમાં જઈ રહેલા આઠ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સરકારી…

Read More

“મધુબેનને કહેજો તૈયારીમાં રહે, અમે ગમે ત્યારે આવીને મર્ડર કરી નાખશું”

દ્વારકામાં મહિલાને મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ કુંજન રાડીયા, જામ ખંભાળિયા       દ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા વંદનાબેન રામજીભાઈ પરમાર નામના 32 વર્ષના મહિલાના ઘરે આવી અને મીઠાપુરના રહીશ રાકેશ ધનાભાઈ રોશિયા અને એક અજાણી મહિલાએ ફરિયાદી વંદનાબેનના ઘરના દરવાજામાં પગથી પાટુ મારી અને ખખડાવતા વંદનાબેનના પિતાએ દરવાજો ખોલ્યો હતો અને પૂછતા…

Read More

વડ સાવિત્રી વ્રત અને પુરુષોની ઉદાસીનતા: પત્નીઓના અગ્નિશાક્ત સમર્પણ સામે સવાલ ઉઠાવતી પટણાની ઘટના

પહેલી ધારની વાત – નારન બારૈયા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નારી શક્તિ પોતાના પતિદેવોની આયુ રેખાને લોખંડી અને યમરાજથી પણ સુરક્ષિત બનાવવા માટે અથાણું-વ્રત અને આકરી તપસ્યા કરતી આવી છે. પતિ માત્ર સોફા પર બેસીને ચાની ચુસ્કીઓ લેતો રહે અને પત્ની તેના દીર્ઘ આયુષ્ય માટે આખો દિવસ ભૂખી-તરસી રહીને પ્રાર્થનાઓનો પહાડ ખડકી દે, એ…

Read More

મંગોલિયા અને તુર્કી વચ્ચે આંતરિક સુરક્ષા કરાર: પોલીસ અધિકારીઓને અંકારામાં મળશે વિશેષ તાલીમ

ધ ગ્રેટ વર્લ્ડ, ઉલાનબાતાર (મંગોલિયા) મંગોલિયા અને તુર્કી વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને એક નવો આયામ આપતા આંતરિક સુરક્ષા અને કાયદા અમલીકરણ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. મંગોલિયાના ન્યાય અને આંતરિક બાબતોના મંત્રી એસ. અમરસાઈખાને મંગોલિયાની મુલાકાતે આવેલા તુર્કીના આંતરિક બાબતોના મંત્રી મુસ્તફા સિફ્તસી અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે રાજધાની ઉલાનબાતાર…

Read More

અફઝલ ખાન સાથેના ઐતિહાસિક ટ્રેકને મોટા પડદે જીવંત કરતી અને સવા ત્રણ કલાક સુધી દર્શકોને જકડી રાખતી રિતેશ દેશમુખની ભવ્ય એકશન ફિલ્મ રાજા શિવાજીની સિનેમેટિક સફર

​ફિલ્મોરીયમ ધ ગ્રેટ વર્લ્ડ ​બોલીવુડ અને પ્રાદેશિક સિનેમામાં ઐતિહાસિક વિષયો પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ હંમેશાં લોકપ્રિય રહ્યો છે, પરંતુ ઇતિહાસને સચોટ રીતે અને રસપ્રદ શૈલીમાં રજૂ કરવો એ દરેક દિગ્દર્શક માટે એક મોટો પડકાર હોય છે. રિતેશ દેશમુખ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત નવી ફિલ્મ રાજા શિવાજી આ બાબતે એક નવો જ ચીલો ચાતરે છે. આ…

Read More