Headlines

ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા     ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર…

Read More

પ્રયાગરાજનો મહાકુંભ: પુણ્યનું ભાથું બાંધવાની એક અમૂલ્ય તક: યુપી સરકારની નોંધપાત્ર વ્યવસ્થા ભક્તો માટે આશીર્વાદ રૂપ

– કુલ 22 સેક્ટરના જુદા જુદા અખાડાઓમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ – (પ્રયાગરાજ – અયોધ્યાથી કૌશલ સવજાણીનો અનુભવ) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫           દર બાર વર્ષે યોજાતા મહાકુંભનું સ્નાન ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારે મહાકુંભનું આ સ્નાન અશ્વમેઘ યજ્ઞના પુણ્ય સમાન છે. આ સ્નાનમાં ડૂબકી લગાવીને કરોડો લોકો હાલ…

Read More

ખંભાળિયાના બાહ્ય વિસ્તારમાં આજે છ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ખંભાળિયા શહેર નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડમાં નડતરરૂપ વીજ લાઈનની સ્થળાંતરની કામગીરી કરવામાં આવનાર હોવાથી અશોક અર્બન તથા પાંચવાડી જ્યોતિગ્રામ ફીડર હેઠળના ધરમપુર, બેડીયાવાડી, લાલપુર બાયપાસ રોડ, સિંહણ ચાર રસ્તા, વિગેરે વિસ્તારનો વીજ પુરવઠો શુક્રવાર તારીખ 28 માર્ચના રોજ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી…

Read More

નેશનલ હેરાલ્ડ કેસમાં પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર ભાજપે સુત્રોચાર અને પૂતળાં દહન કરીને વિરોધ કર્યો

. ૧૫ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ‘નેશનલ હેરાલ્ડ’ કેસના સંદર્ભમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સેમ પિત્રોડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પાંચ હજાર કરોડના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા તા. ૧૭-૦૪-૨૦૨૫ અનેગુરુવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ઘોઘાચોક ખાતે હાથમાં ફ્લાયકાર્ડ પકડીને સુત્રોચાર કરીને, તેમજ પૂતળાદહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ,…

Read More

કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ત્રણ દિવસ નાગાલેન્ડના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ તેમની નાગાલેન્ડની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપૂર્વી વિસ્તાર દેશની વિકાસ યાત્રામાં પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ઉભર્યો છે અને “ન્યૂ ઈન્ડિયા”ના વિઝનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.દિમાપુર જિલ્લામાં જાહેર…

Read More

સીદસરા ગામે ઝુપડપટ્ટીમાં આગનું છમકલું

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નોંધપાત્ર જહેમત બાદ…

Read More

પાલીતાણા: વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળાનો એક દિવસીય પ્રવાસ યોજાયો

હરેશ જોષી, પાલિતાણા વિઠ્ઠલ વાડી પ્રા શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં તળાજા બૌદ્ધ ગુફાઓ, ગોપનાથ મહાદેવ, ઉંચા કોટડા, ચામુંડા માતાજી, મહુવા ભવાની મંદિર, ભગુડા માંગલ માતાજી,બગદાણા ધામ જેવા સ્થળોની મુલાકાત લીધી.જેમા તમામ સ્થળોની ઐતિહાસિક મહત્વની સમજ શિક્ષક હરેશકુમાર પંડ્યા એ આપી હતી તથા શાળાના આચાર્ય વૈશાલીબેને વ્યવસ્થા સંભાળી હતી. શાળા નો આ શૈક્ષણિક પ્રવાસ…

Read More

પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧ જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને…

Read More

દિલ્હીના જવલંત વિજયના વધામણાં કરતું ભાવનગર શહેર ભાજપ

પશ્ચિમમાં કુંભારવાડા સર્કલ અને પૂર્વમાં ઘોઘા સર્કલ ખાતે ભાજપી કાર્યકર્તાએ આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા ભાવનગર ગત શનિવારના રોજ દિલ્હી ખાતે ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા શહેર ભાજપ સંગઠને અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા હતાં, જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીના વિસ્તારમાં કુંભારવાડા ખાતે તેમજ ધારાસભ્ય શ્રી…

Read More