Headlines

The Great Impact: ‘ધ ગ્રેટ વર્લ્ડ’ના ધારદાર અહેવાલ અને નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાના આક્રમક વલણની મોટી અસર, કોન્ટ્રાક્ટર લાઈન પર આવ્યો, હવે ગામને મળશે મજબૂત નાળું!

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર દેશભરમાં હાલ નબળા બાંધકામો અને ભ્રષ્ટાચારને કારણે કરોડોના ખર્ચે બનેલા પુલો તેમજ નાળાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વિકાસના નામે સરકારી નાણાંનો દુરુપયોગ કરતા કોન્ટ્રાક્ટરો સામે જ્યારે સ્થાનિક જનતા અને મીડિયા જાગૃત બને છે, ત્યારે કેવું સકારાત્મક પરિણામ આવે છે તેનો જીવતોજાગતો દાખલો ભાવનગર પંથકના…

Read More

ચૂંટણીના દિને ખંભાળિયાના કેશોદ ગામના રાજ કીય આગેવાન લખમણભાઈ ડેરનું અવસાન

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રંજનબેન કશ્યપભાઈ ડેરના સસરા અને અગ્રણી કશ્યપભાઈ આહીરના પિતાશ્રી લખમણભાઈ કાળુભાઈ ડેર (ઉવ. 84) નું આજરોજ સવારે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. તેમના આ નિધનથી નાના એવા કેશોદ ગામ સાથે આહીર સમાજમાં ઘેરા શોકની…

Read More

ખંભાળિયા કબર વિસોત્રી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી વિદાય સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકોએ હોંશભેર જોડાઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓને ઉતરોતર…

Read More

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.           મૂળ ગોસા (તા….

Read More

ગઝલ : ગિરીશ રઢુકિયા – ગ્લોબલ

સ્હેજ અસમંજસ હજી એ વાતમાં છે.સાથમાં છે, એ ખરેખર સાથમાં છે? હાથતાળી આપતી એ સૌ ક્ષણો પણ,ક્યાંક પકડાશે, અમારા લાગમાં છે. કો’ક દાડો ફૂટશે ફણગાં મજાના,બીજ મેં વાવી દિધેલા ચાસમાં છે. આગ ભડ- ભડ થાય પણ સળગે નહિ જો,જીવ કોનો આ પુરાયો લાશમાં છે? તોય શાંને આટલા વિખવાદ થાતાં?બુધ્ધમાં છે એજ સારપ રામમાં છે.

Read More

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 66મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 154 કેસોનું નિરાકરણ

ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ડિસેમ્બર 16, 2024 (સોમવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં “66મી પેન્શન અદાલત”નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 7 કેસો અને મંડળીય કચેરીના 147 કેસ સહિત…

Read More

ખંભાળિયાની પરિણીત મહિલા લાપતા બનતા શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫            ખંભાળિયામાં જૂની કોર્ટ પાછળ આવેલા રાવલ પાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મુનેશભાઈ ભીખુભાઈ મપારા નામના યુવાનની 43 વર્ષની પત્ની જયશ્રીબેન ગત તારીખ 11 એપ્રિલના રોજ પોતાના ઘરેથી કામે જવાનું કહી અને લાપતા બનતા આ અંગે સ્થાને પોલીસને જાણ કરવામાં આવી છે. જે અંગે પોલીસે…

Read More

અકળ કારણસર ઓખાના યુવાને આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬       ઓખાના નવી બજાર વિસ્તારમાં રહેતા યોગરાજભા બાવાભા માણેક (નાયાણી) નામના 29 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હાડાભા વજાભા માણેકએ સ્થાનિક પોલીસને કરી છે.  _____________________________________________________________________________ આરોપીના વકીલ ન હોવા…

Read More

શુભ વિવાહ: : ચિ. વિપિન * ચિ. પ્રગતિ :: ખંભાળિયાના ભટ્ટ પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર

      જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ : ખંભાળિયાના ગં.સ્વ. શોભનાબેન તથા સ્વ. વસંતરાય હરિલાલ ભટ્ટના સુપુત્ર ચિ. વિપિનના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. જ્યોતિબેન તથા શ્રી કેતનભાઈ દેવેન્દ્રભાઈ જાનીની સુપુત્રી ચિ. પ્રગતિ સાથે રવિવાર તારીખ 16-2-2025 ના શુભ દિને યોજાયા છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

પીએમ મોદીનો રોજગાર મેળો: ૫૧,૦૦૦ યુવાનોને સરકારી નોકરીની ભેટ

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી દેશના યુવાધનને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મા ‘રાષ્ટ્રીય રોજગાર મેળા’ નું ભવ્ય આયોજન કર્યું હતું. સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને એક સાથે દેશભરના ૫૧,૦૦૦ થી વધુ પસંદગી પામેલા યુવા ઉમેદવારોને સરકારી નોકરીના સત્તાવાર…

Read More